________________
કરૂણાનિધાન ભગવાન મહાવીર
નયસારહાથ જોડીને મુનિઓની વાણી સાંભળવા લાગ્યો
New
ભદ્ર ! આ સંસાર રૂપી અટવીને પાર કરવા માટે દેવ ગુરૂ અને ધર્મ પ્રતિ અતૂટ શ્રદ્ધા રાખો. શ્રદ્ધા અને સદાચાર
આ કલ્યાણના બે માર્ગ છે.
મહાત્મન ! આપના બતાવેલા (રસ્તા પર ચાલવાનો અવશ્ય પ્રયત્ન કરીશ. મારૂ આજે જીવન ધન્ય ન થઈ ગયું.
Przepisy
%
+
,
.
JS
કે
M
(
N"
us :
ગુ રૂની વાણી સાંભળી નયસાર ને ભવચક્રમાં પ્રથમ વાર શુદ્ધ શ્રદ્ધા રૂ૫ સમ્યગદર્શનનો સ્પર્શ થયો.
| આટલું કહી મુનિ નગર તરફ ચાલી નીકળ્યા. | નયસાર પાછો ફર્યો.
મૃત્યુ–પછી નયસારનો જીવ પહેલા દેવલોકમાં ગયો.
જીવનના અંતિમ સમય સુધી નયસાર દાન, સેવા અને સચ્ચાઈના માર્ગ પર ચાલતો રહયો. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા એ શાંતિપૂર્વ કે મૃત્યુને વર્યો.
પAIR
नालागा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org