Book Title: Avachedakatva Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ જોઈએ. હવે આપત્તિનું અનાપાદન (કારણ કે જ્યાં કબુગ્રીવાદિમજ્વાભાવ મળે છે, ત્યાં જ છે ઘટત્વાભાવ મળે જ છે) હોવાથી કબુગ્રીવાદિમત્તાવચ્છિન્નપ્રતિયોગિતાકાવચ્છેદક છે આજે સંભવલ્લઘુધર્મ ઘટત્વ બની જતાં કબુગ્રીવાદિમત્ત્વ એ પ્રતિયોગિતાનવચ્છેદક બને, તે - સાધ્યતાવચ્છેદક છે એટલે અતિવ્યાપ્તિ પ્રાપ્ત થઈ. છે આમ સ્વરૂપસંબંધવિશેષ અવચ્છેદકત્વ માનવાથી સંભવ-લઘુધર્મમાં જ તે રહે છે એટલે વ્યભિચાર સ્થળોમાં અતિવ્યાપ્તિ આવી જાય છે. जागदीशी : विशिष्टसत्तात्वसमनियतस्य सत्तात्वस्य लघुनोऽपि न विशिष्टाभावस्य प्रतियोगितावच्छेदकत्वम्, गुणादावपि सत्ता नास्तीति प्रतीतिप्रसङ्गात् ।। ભવાનંદતર્કવાગીશ કહે છે કે સમનિયતત્વે સતિ નપુત્વ વર્ઝવૅ અર્થાતું ? - જેમાં આપત્તિનું અનાપાદન હોય તેવો લઘુધર્મ જ સ્વરૂપસંબંધરૂપ અવચ્છેદકતાનું જ 3 અધિકરણ બને તેમ નહિ પણ જે સમનિયત હોય અને લઘુભૂત હોય તે ધર્મ આ તાદેશવિચ્છેદકતાનું અધિકરણ બને. છે. આનું ખંડન કરતાં જગદીશ તેમાં અન્વયવ્યભિચાર અને વ્યતિરેક વ્યભિચાર છે આ બતાવે છે. 38 શુદ્ધ સત્તા એ વિશિષ્ટસત્તા સમનિયત છે અને લઘુભૂત છે એટલે તે અવચ્છેદક બની કી જાય. તેમ થતાં નિરૂક્ત રીતે ગુણાદિમાં પણ સત્તાભાવપ્રતીતિ પ્રસંગ આવી જાય. છે આથી “સમનિયતત્વે સતિ લઘુત્વ હોવા છતાં તેમાં અવચ્છેદકત્વ માની શકાય નહિ. Sી આ થયો અન્વય-વ્યભિચાર. (સમનિયત=સ્વવ્યાપકગુરુધર્મવ્યાપક. સ્વ=શુદ્ધસત્તા, તેને 3 38 વ્યાપક = વિશિષ્ટસત્તા. કેમકે શુદ્ધસત્તા અને વિશિષ્ટ સત્તા એક હોવાથી જ્યાં શુદ્ધસત્તા કેસ છે છે, ત્યાં બધે જ વિશિષ્ટ સત્તા છે. એ વિશિષ્ટ સત્તા શુદ્ધ સત્તા કરતાં ગુરુ = મોટો ધર્મ છે. આવા ગુરુધર્મને વ્યાપક એવી શુદ્ધસત્તા છે. કેમકે જ્યાં વિશિષ્ટ સત્તા છે, ત્યાં શુદ્ધ સત્તા છે. માટે શુદ્ધ સત્તા એ વિશિષ્ટ સત્તાને સમનિયત કહેવાય.) १ जागदीशी : पृथिवीसमवेतत्वस्याऽसमनियतस्यापि च समवेतत्वस्य पृथिवी समवेताभावप्रतियोगितावच्छेदकत्वमनतिप्रसङ्गात् । Bર કરક : પૃથ્વીમવેતવાનું, દ્રવ્યતાત્ સ્થળે પૃથ્વીસમતત્વનું અસમનિયત ? આ સમયે તત્વ છે, કેમકે પૃથ્વીસમવેતત્વ પૃથ્વીસમવેતમાં રહે, સમતત્વ તો છે જલાદિસમવેતમાં પણ રહે. આમ સમતત્વ અસમનિયત લઘુભૂત હોવા છતાં પણ તે . an અવચ્છેદકત્વનિરુક્તિ • ૩ સવાલો

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 146