Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કમના અભાવમાં સદા નિર્મળ થઈને કેવળજ્ઞાનના રૂપમાં પરિણમે છે. મૈયાચિકેએ એકવીસ પ્રકારનાં દુઃખોની સાથે સુખને પણ મુક્તિમાં અભાવ માન્ય છે, તેથી તે માન્યતાનું ખંડન કરવા માટે “પરમગુનિયાન” એ વિશેષણ મૂકાયું છે. જે ૧ કે
(રણવનગર) કરણસત્તરી અને ચરણસત્તરીને ધારણ કરનારા (સર્વપૂર્વાદિષવાર) અગીયાર અંગ તથા ચૌદ પૂર્વરૂપ સમુદ્રને પાર જનારા (ગુમરાધામ) શુભતર સમ્યગ્દર્શન વગેરે ગુણો ધારણ કરનારા ( પ્રાપ્ત સંસારવાર ) સંસારને પાર પામનારા (૪િતર૪૪રિઘમ્) બધી લબ્ધિઓ ધારણ કરનારા (વિજ્ઞાનતિમ ) મન:પર્યવ જ્ઞાન ધરાવનારા એવા (આમિરામમ્) સર્વોત્તમ (વં તમે જળધાં નમામિ) જગત વિખ્યાત ગૌતમ ગણધરને હું નમન કરું છું,
ભાવાર્થ-આ લેક દ્વારા વર્ધમાન ભગવાનના પ્રસિદ્ધ ગૌતમ ગણધરને નમસ્કાર કરાયાં છે. ગૌતમ ગણધરે કરણસત્તરી અને ચરણસત્તરીના સેવનથી પિતાનાં જીવનને અત્યંત શ્રેષ્ઠ બનાવ્યું હતું. ચૌદપૂર્વના તેઓ પૂર્ણ પાઠી હતાં. સમ્યગ્દર્શન વગેરે ગુણોની પૂર્ણ જાગૃતિથી તેમણે એ જ લવમાં મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી. સર્વે લબ્ધિ તથા મન પર્યય જ્ઞાનની સિદ્ધિ તેમને મોક્ષ પામ્યાં પહેલાં થઈ ચુકી હતી. જે ૨ !
(માવીત્રાધાનો ક્વો જળી) શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રાપ્ત રત્નત્રયથી પ્રકાશમાન ગણધર (શ્રીસુધર્મા) શ્રી સુધર્મા સ્વામીએ ( સહુથે') ભગવાન દ્વારા કથિત અર્થને જગતના સકળ જીના ઉપકારાર્થે (નિવવ ) સૂત્ર રૂપથી ગૂંથેલ છે. (નમરતબૈ રાવે) એવા પરમ ઉપકારી દયાળુ શ્રી સુધર્મા સ્વામીને હું નમન કરૂં છું ૩
(સમાં સાત્તિસમિતિમ) પૂર્ણરૂપે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિને પાળનારા ( સ વિ તિમ્ માથાનમ્ ) સદા સર્વવિરતિને ધારણ કરનારા (માવત વિસ્ટક્ષમમ્) પૃથ્વીની જેમ બધા પ્રકારના પરીષહ સહન કરનાર (વર્જિતમ ગુવારિત્ર) નિરતિચાર ચારિત્રનાં પાળનારા (મપૂર્વવોષક) ભવ્ય જીને અપૂર્વ આત્મબોધ દેનારા એવાં (ગુસમ્) ગુરૂદેવને કે જેનું (સવારમુવત્રિવિણતાનનેન્દુ) મુખચન્દ્રમંડળ હંમેશા દેરા સાથેની મુહપતીથી સુશોભિત બની રહે છે, તથા (મવવાહિબ્રુવ) જે સંસારરૂપી
શ્રી નન્દી સૂત્ર
૧૩