Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 17
________________ (૨) વિન્ટરનિ→ પિંડનિયુક્તિ ને પણ “મૂલ-વર્ગ'માં સમ્મિલિત કરેલ છે પરંતુ તેની અનેક ટીકાઓ નથી. જો અનેક ટીકાઓ હોવાના કારણે જ મૂલ-સૂત્ર'ની સંજ્ઞા આપવામાં આવે તો પિડનિયુક્તિ આ વર્ગમાં આવી શકે નહિ. ડૉ.સરપેન્ટિયર, ડૉ. ગેરિનો અને પ્રો. પટવર્ધને મૂલ-સૂત્ર'નો અર્થ ‘ભગવાન મહાવીરના મૂળ શબ્દોનો સંગ્રહ' કર્યો છે. પરંતુ આ પણ સંગત નથી. ભગવાન મહાવીરના મૂળ શબ્દોના કારણે જ કોઈ આગમને ‘મૂલ' સંજ્ઞા આપવી હોય તો તે આચારાંગ ના પ્રથમ શ્રુતસ્કંધને જ આપી શકાય. તે સહુથી પ્રાચીન અને મહાવીરના મૂળ શબ્દોનું સંકલન છે. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન મુનિની જીવનચર્યાના પ્રારંભમાં મૂળભૂત સહાયક બને છે તથા આગમોનું અધ્યયન તેમના જ પઠનથી શરૂ થાય છે. એટલા માટે તેમને ‘મૂલ-સૂત્ર'ની માન્યતા મળી એમ પ્રતીત થાય છે. ડૉ. શુબ્રિગનો મત પણ આ જ છે. અમારો બીજો મત એ છે કે આમાં મુનિનાં મૂળ ગુણો -મહાવ્રત, સમિતિ વગેરેનું નિરૂપણ છે. આ દૃષ્ટિએ તેમને ‘મૂલસૂત્ર'ની સંજ્ઞા આપવામાં આવી છે. ૩. મૂલાચાર અને મૂલ-સૂત્ર ‘મૂલાચાર આચાર્ય વટ્ટકેર ની રચના છે. તેનાથી પણ ઉપરોક્ત મતની પુષ્ટિ થાય છે. મૂલાચારમાં મુનિના મૂળ આચારોનું નિરૂપણ છે. તેમાં ઉત્તરાધ્યયનનાં અનેક શ્લોકો સંગૃહીત છે." - દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આવશ્યક તથા ઓઘનિર્યુક્તિ-પિંડનિર્યુક્તિને ‘મૂલ-સૂત્ર' વર્ગમાં સ્થાપિત કરનારા આચાર્યના મનમાં તે જ કલ્પના રહી છે જે કલ્પના આચાર્ય વટ્ટકેરનાં મનમાં ‘મૂલાચાર'ના અધિકાર-નિર્માણમાં રહી છે. ‘મૂલ-સુત્રોના વિષયવસ્તુ સાથે જે અધિકારો તુલનીય છે, તે આ છે – ૧. હું 37 Tધ્યયન સૂત્ર, ભૂમિ, પૃષ્ઠ ૩૨ : In the Buddhist work Mahavyutpatti 245, 1265 mulagrantha seems to means original text', i.e. the words of Buddha himself. Consequently there can be no doubt whatsoever that the Jains too may have used mula in the sense of original text', and perhaps not so much in oposition to the later abridhments and commentaries as merely to denote the actual words of Mahavira himself. ૨. ત રત્ની નીયન , નૈવ, પૃ. ૭૬ : The word Mula Sutra is translated as "trar'es originaux." ૩. રવૈwifહના મૂત્ર, : પ્રદી , પૃ. ૬ : We find however the word Mula often used in the sense "original text", and it is but reasonable to hold that the word Mula appearing in the expression Mulasutra has got the same sense. Thus the term Mulasutra would mean the original text', i.e. the text containing the original words of Mahavira (as received directly from his mouth)". And as a mater of fact we find, that the style of Mulasutras Nos. 1 and 3 ( 31TETI and shacaftor) as sufficiently to justify the claim made in their original title, that they represent and preserve the original words of Mahavira. ૩. રવૈયાના મુ, ભૂમિ, પૃ. ૩ : Together with the Uttarajjhaya (commonly called Uttarajjhayana Sutta) the Avassaganijjuti and the Pindaijjutti it forms a small group of texts called Mulasutta. This disignation seems the mean that these four works are intended to serve the jain monks and nuns in the beginning (પૂન) of their career. ५. मुनि कल्याणविजयजी गणी ने 'श्रमण भगवान् महावीर' पृ० ३४३ पर 'मूलाधार' की रचना काल विक्रम की सातवीं शताब्दी के आस-पास माना है । मूलाचार, ४।६९ मिलाइए-उत्तराध्ययन, ३६।२५७ मूलाचार, ४।७० मिलाइए-उत्तराध्ययन, ३६।२५८ मूलाचार, ४।७२ मिलाइए-उत्तराध्ययन, ३६।२६० मूलाचार, ४७३ मिलाइए-उत्तराध्ययन, ३६१२६१ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 600