Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणीटीका:सू,३ सुधर्म स्वामिनःचम्पानगर्या समवसमरणम् ४१
जीवदयेन-जोवेषु दयते इति जीवदयः, यद्वा-जीवन्ति मुनयो येन स जीव:संयमजीवितं, तं दयत इति जीवदयस्तेन । 'बोहिदएणं' बोधिदयेन-बोधनं बोधिजिनधर्ममाप्तिः, प्रशमसंवेगनिर्वेदानुकम्पाऽऽस्तिक्यानां पश्चानुपूर्त्या प्रादुर्भावोवा, तं दयते इतिबोधिदयस्तेन । 'धम्मदएणं' धर्मदयेन-धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य दयेन 'धम्मदेसएणं' धर्मदेशकेन धर्मः अगारानगाररूपस्तस्य देशक:-अरूपकस्तेना 'धम्मनायगेणं' धर्मनायकेण धर्मः क्षायिकज्ञानदर्शनचारित्रात्मकस्तस्य । नायका स्वामी-यथावत्परिपालनेन तत्फलपरिभोगात्, यद्वा-धर्मः श्रुतचारित्रलक्षणस्तस्य नायकः स्वशासनापेक्षया तत्मरूपकत्वात्, तेन । 'धम्मसारहिणा' धर्मसार
जीवदय" जीवों पर दया करने वाले होने से अथवा संयमरूप जीवन प्रदान करने वाले होने से प्रभु में जीवदय यह विशेषण सार्थक है। बोधिय-जिनधर्म की प्राप्ति होने का नाम बोधि है-अथवा पश्चानुपूर्वी से प्रशम संवेग निर्वेद अनुकम्मा तथा अस्तिक्य इन भावों का प्रादुर्भाव होना इसका नाम भी बोधि है, यह बोधि प्रभु द्वारा ही जीवों को प्राप्त होती है। इसलिये उन्हें बोधिदय कहा गया है। श्रुतचारित्ररूप धर्म का उपदेश जीवों को प्रभु से मिलता है-इसलिये उन्हें धर्मदय, तथा अगार श्रावक और अनगारमुनि रूप धर्म की प्ररूपणा प्रभु द्वारा ही हुई है इसलिये उन्हें धर्मदेशक कहा गया है। तथा वे क्षायिक ज्ञान क्षायिक दर्शन, और क्षायिक चारित्र रूप धर्म के स्वामी हैं क्योंकि वे इनका यथावत् पालन करते हैं और उनके सुखों का परिभोग करते हैं इसलिये वे धर्मनायक हैं अथवा श्रुतचारित्ररूप धर्म की उन्होंने प्ररूपणा अपने शासन की अपेक्षा
જીવદય જીવે ઉપર દયા કરનાર હોવાથી અથવા સંયમરૂપ જીવન આપનાર હોવાથી પ્રભુ માટે “જીવયં” આ વિશેષણ સાર્થક છે. “બોધિદય’ જિનધર્મ મેળવે તેનું નામ બોધિ છે, અથવા પશ્ચાનુપૂર્વે વડે પ્રશમ, સંવેગ, નિવેદ, અનુકપા અને આસ્તિય ભાનો જન્મ કે એનું નામ પણ બોધિ છે. આ બધિ પ્રભુવડે જ જીવને મળે છે. એટલા માટે તેમને બોધિદય કહેવામાં આવ્યા છે. જીવનને શ્રત ચારિત્રરૂપ ધર્મને ઉપદેશ પ્રભુથી જ મળે છે, એથી જ તેઓ ધર્મય નામે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમજ અંગાર શ્રાવક અને અનગાર મુનિરૂપ ધર્મની પ્રરૂપણું પ્રભુવડે જ થઈ છે, એથી જ તેમને ધર્મદેશક કહેલ છે. તેમજ તેઓ ક્ષાયિકજ્ઞાન, ક્ષાયિકદર્શન અને ક્ષાયિક ચારિયરૂપ ધર્મના સ્વામી છે, કેમકે તેઓ તેને સારી રીતે પિષે છે, અને તેના ફળોને તેઓ સારી રીતે ભેગવે છે, એટલા માટે જ તેઓ ધર્મનાયક છે. અથવા પિતાના શાસનની અપેક્ષાથી જ શ્રતચારિત્યરૂપ ધર્મની તેઓએ પ્રરૂપણ કરી છે, એટલા માટે પણ તે તેના (ધર્મના) નાયક છે. ધર્મસારથી” સારથીની એ ફરજ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧