Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૪ |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિકો કેટલા પ્રકારના પુદ્ગલોની ઉદીરણા કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! કર્મ વર્ગણાની અપેક્ષાએ બે પ્રકારના પુગલોની ઉદીરણા કરે છે. અણુ અને બાદર. શેષ પદ પણ આ જ પ્રકારે સમજવા જોઈએ. ઉદ્વર્તના–અપવર્તના કરી હતી, કરે છે અને કરશે. સંક્રમણ કર્યું, સંક્રમણ કરે છે અને સંક્રમણ કરશે. નિધત્ત કર્યું, નિધત્ત કરે છે અને નિધત્ત કરશે. નિકાચિત્ કર્યા, નિકાચિત કરે છે અને નિકાચિત્ કરશે. આ સર્વ પદોમાં કર્મ દ્રવ્ય વર્ગણાની અપેક્ષાએ અણુ અને બાદર પુગલોનું કથન કરવું જોઈએ.
ગાથાર્થ– ભેદાયા, ચયને પ્રાપ્ત થયા, ઉપચયને પ્રાપ્ત થાય, ઉદીરાયા, વેદાયા, નિર્જરા કરાઈ આ રીતે અપર્વતન, સંક્રમણ, નિધત્તન અને નિકાચન આ પાછલા ચાર પદોમાં પણ ત્રણ કાલથી કથન કરવું જોઈએ. | १७ णेरइया णं भंते ! जे पोग्गले तेयाकम्मत्ताए गेहंति, ते किं तीयकालसमए गेण्हति, पडुप्पण्णकालसमए गेण्हंति, अणागयकालसमए गेहंति ?
गोयमा ! णो तीयकालसमए गेहंति, पडुप्पण्णकालसमए गेण्हंति, णो अणागयकालसमए गेण्हति । ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન! નારક જીવ જે પદગલોને તૈજસ અને કાશ્મણ રૂપમાં ગ્રહણ કરે છે તે શું અતીતકાલમાં ગ્રહણ કરે છે? પ્રત્યુત્પન્ન (વર્તમાન) કાલમાં ગ્રહણ કરે છે? અથવા અનાગત [ભવિષ્ય કાલમાં ગ્રહણ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! અતીત કાલમાં કે અનાગત કાલમાં ગ્રહણ કરતા નથી. વર્તમાન કાળમાં ગ્રહણ કરે છે. | १८ रइया णं भंते ! जे पोग्गले तेयाकम्मत्ताए गहिए उदीरेंति, ते किं तीयकाल-समयगहिए पोग्गले उदीरेंति? पडुप्पण्णकालसमयघेप्पमाणे पोग्गले उदीरेंति ? गहणसमयपुरक्खडे पोग्गले उदीरेंति ?
गोयमा ! तीयकालसमयगहिए पोग्गले उदीरेंति, णो पडुप्पण्णकालसमयघेप्पमाणे पोग्गले उदीरेंति, णो गहणसमयपुरक्खडे पोग्गले उदीरेंति। एवं वेदेति, णिज्जरेंति । શબ્દાર્થ – તેયાન્મત્તા - તેજસ-કાશ્મણ રૂપેËતિ= ગ્રહણ કરે છે તીયાનામ-અતીત કાળ માં પડુપuralણસ = પ્રત્યુત્પન્ન–વર્તમાનકાળમાં અપાયoleતમ = અનાગત–ભવિષ્ય કાળમાં પાલનપુરવાહડે = આગામી કાળમાં–ગ્રહણ કરાતા તૈયાર નથદિર = અતીત કાળમાં