Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| Ads-3: 6देश-४
| ४५३
णो अमाई विउव्वइ । भावार्थ :- प्रश्न- हे भगवन् ! | भायी [प्रमत्त] मनुष्य विu ४३ छ ? : समायी [अप्रमत्त] મનુષ્ય વિદુર્વણા કરે છે?
ઉત્તર- હે ગૌતમ! માથી મનુષ્ય વિફર્વણા કરે છે, અમાથી મનુષ્ય વિદુર્વણા કરતા નથી. २२ से केणटेणं भंते ! एवं वुच्चइ जाव णो अमाई विउव्वइ ?
गोयमा ! माई णं पणीयं पाण-भोयणं भोच्चा भोच्चा वामेइ, तस्स णं तेणं पणीएणं पाणभोयणेणं अट्ठि अट्ठिमिजा बहली भवंति, पयणुए मंस-सोणिए भवइ; जे वि य से अहा बायरा पोग्गला ते वि य से परिणमंति, तं जहासोइंदियत्ताएजाव फासिंदियत्ताए; अट्ठि अट्ठिमिंज-केसमंसुरोमणहत्ताए सुक्कत्ताए सोणियत्ता । अमाई णं लूहं पाण-भोयणं भोच्चा भोच्चा णो वामेइ, तस्स णं तेणं लूहेणं पाण-भोयणेणं अट्ठि-अद्विमिंजा पयणुभवंति, बहले मंस सोणिए; जे वि य से अहाबायरा पोग्गला ते वि य से परिणमंति, तं जहा- उच्चारत्ताए पासवणत्ताए जाव सोणियत्ताए । से तेणटेणं जाव णो अमाई विउव्वइ ।
माई णं तस्स ठाणस्स अणालोइयपडिक्कंते कालं करेइ, णत्थि तस्स आराहणा । अमाई णं तस्स ठाणस्स आलोइयपडिक्कते कालं करेइ, अत्थि तस्स आराहणा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે માયી મનુષ્ય વિફર્વણા કરે છે અને અમાથી મનુષ્ય વિદુર્વણા કરતા નથી?
ઉત્તર- હે ગૌતમ ! માયી–પ્રમાદી મનુષ્ય પ્રણીત[ગરિષ્ટી ભોજન કરે છે. વારંવાર પ્રણીત ભોજન કરીને વમન કરે છે; પ્રણીત ભોજન-પાન દ્વારા તેના અસ્થિ અને અસ્થિમજ્જા, ગાઢ–ઘન થાય છે; તેના રક્ત અને માંસ પ્રતનું થાય છે, તે ભોજનના જે યથા બાદર પુદ્ગલ હોય છે, તેનું તે તે રૂપે પરિણમન થાય છે. યથા–શ્રોતેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિયરૂપે પરિણમન થાય છે તથા અસ્થિ, અસ્થિમજ્જા, भू७, रोम, नप, वीर्य भने २७३५ परिमन थाय छे.
અમાથી મનુષ્ય રૂક્ષ ભોજન-પાન કરે છે અને આ પ્રકારનું ભોજન પાન કરીને તે વમન કરતા નથી. તે રૂક્ષ ભોજન દ્વારા તેના અસ્થિ અને અસ્થિમજ્જા પ્રતનું થાય છે, તેનું રક્ત અને માંસ ઘન–ગાઢ થાય છે. તે આહારના જે યથાબાદર પુદ્ગલ હોય છે, તેનું પરિણમન ઉચ્ચાર(વિષ્ઠા) પ્રસવણ (મૂત્ર) રક્તાદિરૂપે થાય છે. તેથી અમાથી મનુષ્ય વિફર્વણા કરતા નથી.