Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 561
________________ શતક-૪: ઉદ્દેશક-૧ થી ૪ - ૪૯૯ શતક-૪ : ઉદ્દેશક-૧,૨,૩,૪, BY વિમાન દસ ઉદ્દેશકોના નામ :| १ चतारि विमाणेहिं, चत्तारि य होति रायहाणीहि । णेरइए लेस्साहि य, दस उद्देसा चउत्थसये । ભાવાર્થ :- આ ચોથા શતકમાં દશ ઉદેશક છે. ચાર વિમાનના, ચાર તેની રાજધાનીના, નૈરયિક અને લેશ્યા. આ દશ ઉદ્દેશકના નામ છે. વિવેચન : આ ગાથામાં દસ ઉદ્દેશકોના નામ તેના વિષયના આધારે નિશ્ચિત થયેલા છે. વિમળ :- ઉદ્દેશક- ૧,૨,૩,૪માં ઈશાનેન્દ્રના ચાર લોકપાલ ચાર મહાવિમાનના સ્થાન, સ્થિતિ આદિ વિષયક સમગ્ર વક્તવ્યતા હોવાથી તેનું નામ 'વિમાન' છે. Rવાળી :- ઉદ્દેશક- ૫,૬,૭,૮માં ઈશાનેન્દ્રના ચાર લોકપાલની ચાર રાજધાનીનું અતિદેશાત્મક વર્ણન હોવાથી તેનું નામ 'રાજધાની' છે. ખેરફા:- ઉદ્દેશક-૯ માં પ્રજ્ઞાપના સૂત્રના વેશ્યાપદના અતિદેશપૂર્વક નૈરયિકોની ઉત્પત્તિ વિષયક વર્ણન હોવાથી તેનું નામ નૈરયિક' છે. તે :- ઉદ્દેશક–૧૦માં પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપુર્વક લેશ્યાઓના પ્રકાર, વર્ણ, ગંધ, રસ, આદિ વિષયોનું નિરૂપણ હોવાથી તેનું નામ લેશ્યા' છે. ઈશાનેન્દ્રના લોકપાલ અને તેના વિમાન : २ रायगिहे णयरे जाव एवं वयासी- ईसाणस्स णं भंते ! देविंदस्स देवरण्णो कइ लोगपाला पण्णत्ता ? બોયમાં! વારિ તો પાતા પvણા, તંગી- સોને, નમે, વેમળે, વરુણે 1

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584