Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| शत:-२: 6देश -१
| २४७ ।
डता.
પિંગલ નિર્ગશ :- પિંગલ નામના નિગ્રંથ માટે અહીં બે વિશેષણનો પ્રયોગ થયો છે વૈશાલિક અને શ્રાવક. આગમ સાહિત્યમાં નિગ્રંથ શબ્દ મુનિ માટે અને શ્રાવક શબ્દ ગૃહસ્થને માટે વપરાય છે. અહીં એક જ વ્યક્તિ માટે એક સાથે બંને વિશેષણોનો પ્રયોગ શંકા ઉપસ્થિત કરે છે. વૃત્તિકારે વૈશાલિક શ્રાવકનો અર્થ આ પ્રમાણે કર્યો છે, વિશાલા = મહાવીરના માતા વિશાલા નગરીમાં જન્મેલ હોવાથી ત્રિશલાનું બીજું નામ વિશાલા હતું.વિશાલાના પુત્ર તે વૈશાલિક અર્થાત્ મહાવીર સ્વામી અને શ્રાવક = શ્રવણના ઈચ્છુક. આ રીતે મહાવીરના વચન સાંભળનારને વૈશાલિક શ્રાવક કહે છે. તેથી મહાવીરના વચન સાંભળનાર પિંગલ નામના નિગ્રંથ શ્રાવક રહેતા હતા. અહીં મૂળપાઠમાં "પિંગલ" શબ્દને નામ રૂપે દર્શાવ્યો છે અને निग्रंथ शन्नो गोत्र ३५प्रयोगथयोडोयतेमसमायछ.भपिंगलए णाम णियंठे वेसालिय सावए परिवसइ-पिंग नमन निथ (गोत्र)मावान महावीरन। श्री २डेता ता. सही પરિવરફ ક્રિયાનો પ્રયોગ છે. તેથી સ્પષ્ટ થઈ જાય છે કે પિંગલ શ્રાવક હતા. કારણ કે શ્રમણ માટે परिवसइयानो प्रयोगथतो नथी. परंत विहरइ प्रयोग थाय छे.
પિંગલનિગ્રંથે પૂછેલા પાંચ પ્રશ્નો- લોક સાન્ત કે અનંત વગેરેનો ભાવાર્થ સૂત્રપાઠથી સુગમ્ય છે. તે પાંચે પ્રશ્નો દર્શનશાસ્ત્રમાં ચર્ચિત પ્રશ્નો હોવાથી મહત્વના છે. સ્કંદક પરિવ્રાજક તેના ઉત્તર આપી શક્યા નહીં તેથી તેઓ મૌન રહ્યા.
કુંદક પરિવ્રાજકનું પ્રભુ સમીપે ગમન :२३ तए णं सावत्थीए णयरीए सिंघाडग जाव पहेसु महया जणसद्दे इ वा, जणवूहे इ वा, जाव परिसा णिग्गच्छइ । तए णं तस्स खंदयस्स कच्चायणसगोत्तस्स बहुजणस्स अंतिए एयमहूँ सोच्चा णिसम्म इमेयारूवे अज्झथिए चितिए पत्थिए मणोगए संकप्पे समुप्पज्जित्था- एवं खलु समणे भगवं महावीरे कयंगलाए णयरीए बहिया छत्तपलासए चेइए संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि णमंसामि । सेयं खलु मे समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता सक्कारित्ता सम्माणित्ता कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासित्ता, इमाइं च णं ए यारूवाइं अट्ठाई हेऊइं पसिणाई कारणाई वागरणाइं पुच्छित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता जेणेव परिव्वायगावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिदंड च कुंडियं च कंचणियं च करोडियं च भिसियं च केसरियं च छण्णालयं च अंकुसयं च पवित्तयं च गणेत्तियं च छत्तयं च उवाहणाओ य पाउयाओ य धाउरत्ताओ य गेण्हइ, गेण्हित्ता परिव्वायावसहाओ पडिणिक्खमइ,