Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
शत-3:6देश-१
| उ८१
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર અને દેવેન્દ્ર દેવરાજ ઈશાનની વચ્ચે કોઈ કૃત્ય પ્રિયોજન, કરણીય[વિધેય કાર્ય હોય છે?
उत्त२-1, गौतम ! डोय छे. ४२ से कहमियाणि पकरेंति ? ___गोयमा ! ताहे चेवं णं से सक्के देविंदे देवराया ईसाणस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवइ, ईसाणे वा देविंदे देवराया सक्कस्स देविंदस्स देवरण्णो अंतियं पाउब्भवइ- इति भो सक्का देविंदा देवराया दाहिणड्डलोगाहिवई ! इति भो ईसाणा देविंदा देवराया उत्तरड्ड लोगाहिवई ! इति भो ! इति भो ! त्ति ते अण्णमण्णस्स किच्चाई, करणिज्जाइं पच्चणुब्भवमाणा विहरति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જ્યારે તે બંનેને એક બીજાથી કંઈક કૃત્ય કે કરણીય હોય છે, ત્યારે તે બંને કેવા પ્રકારનો વ્યવહાર કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રને કામ હોય છે, ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ ઈશાનની પાસે જાય છે અને જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાનને કામ હોય, ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્રની પાસે જાય છે. તેઓની પરસ્પર સંબોધન કરવાની રીત આ પ્રમાણે છે– ઈશાનેન્દ્ર કહે છે, "હે દક્ષિણ લોકાદ્ધપતિ દેવેન્દ્ર દેવરાજ શક્ર !". શક્રેન્દ્ર કહે છે, "હે ઉત્તર લોકાદ્ધપતિ દેવેન્દ્ર દેવરાજ ઈશાન !" [અહીં જ શબ્દ કાર્યને सूथित ४२वा माटे छे भने "भो"श सामंत्रवायी छ.] 'इति भो!''इति भो!' मा ५२२५२ સંબોધિત કરે છે. આ રીતે સંબોધિત કરીને પરસ્પર તે પોતાનું કાર્ય–પ્રયોજન સ્પષ્ટ કરે છે. | ४३ अस्थि णं भंते ! तेसिं सक्कीसाणाणं देविंदाणं देवराईणं विवादा समुप्पज्जति? हंता अस्थि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર અને દેવેન્દ્ર દેવરાજ ઈશાન, આ બંનેમાં પરસ્પર વિવાદ થાય છે?
ઉત્તર- હા ગૌતમ! તે બંને ઈન્દ્રોની વચ્ચે ક્યારેક વિવાદ પણ થાય છે. ४४ से कहमियाणिं पकरेंति?
गोयमा ! ताहे चेव णं ते सक्कीसाणा देविंदा देवरायाणो सणंकुमारं देविंदं देवरायं मणसीकरेंति । तएणं से सणंकुमारे देविंदे देवराया तेहिं सक्कीसाणेहिं देविदेहिं देवराईहिं मणसीकए समाणे खिप्पामेव सक्कीसाणाणं