Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક-૧ : ઉદ્દેશક-૧૦
૨૩૧
વિરહકાલ કહેવાય છે. તેમજ ચારે ય ગતિનો સંપૂર્ણ ગતિની અપેક્ષા ઉત્કૃષ્ટ બાર મુહૂર્તનો વિરહકાલ છે. આ વિરહકાલ બીજી ગતિની અપેક્ષા જ હોય છે. તેથી તિર્યંચ, મનુષ્ય સ્વગતિમાં જન્મ મરણ કરે તો આ બાર મુહૂર્તના વિરહમાં તેની ગણતરી થતી નથી.
|| શતક ૧/૧૦ સંપૂર્ણ ॥ શતક-૧ સંપૂર્ણ