Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८
सूत्रकृताङ्गसूत्रे
न दृष्टः प्रत्यक्षेण नोपलब्धः (परं) परन्तु (जइ) यदि कदाचित् ( मरणं सिया) मरणं स्यात् अनेन क्लेशेन मरणमेव स्यात् नान्यत्फलं किमपीति ||१२||
टीका - - 'दंशमसहि' दंशमशकै: 'पुट्ठो' स्पृष्टः कदाचिदंशमशकादिबहुले कोकणादिपदेशे विहरन् साधुः दंशमशकैर्दष्टो भवेत् । तथा-'तणफासमचाइवा' तृणस्पर्शमशक्नुवन् तृणादौ शयनं कुर्वन् तदीयं कठोरं स्पर्श सोढुमशक्नुवन । आर्त्ताः सन् एवं विचिन्तये परलोकमाप्तये मया प्रव्रज्या गृहीता, तथा एतानि दंशमशकादि जनितदुःखानि अपि सोढानि । परन्तु स परलोकः 'न मे दिट्ठे' मया न दृष्टः प्रत्यक्षेण न वा परलोके अनुमानाद्यपि विद्यते । अव्यभिचरितहेतोरभावात् । अतः परं केवलम् | 'जई' यदि 'मरणं' मृत्पुरेप 'सिया' स्यात् ।
नहीं है, परन्तु कदाचित इस क्लेश से मेरा मरण हो जाएगा। इस कष्ट को सहन करने का अन्य कोई फल नहीं है' ॥ १२ ॥
टीकार्थ -- जहां डांस और मच्छर बहुप्रमाण से होते हैं, ऐसे कोंकण आदि प्रदेशों में विचरते हुए साधु को डांस मच्छर डंसते हैं । कभी कभी घास आदि पर शयन करना पडता है तो उसका कठोर स्पर्श सहा नहीं जाता, ऐसी स्थिति में पीडा का अनुभव करते हुए साधु कदाचित् ऐसा विचार करे- परलोक में सुख की प्राप्ति के लिए मैंने दीक्षा अंगीकार की और डांस मच्छरों के काटने के कष्ट भी सहन किये। मगर वह परलोक मैंने प्रत्यक्ष से देखा नहीं। उसके विषय में अनुमान प्रमाण भी विद्यमान नहीं है, क्योंकि अव्यभिचारी (निर्दोष) हेतु का अभाव है । अतः मरना ही पडेगा ।
કોઇ અલ્પસત્ત્વ સાધુ કયારેક આ પ્રકારના વિચાર કરે છે- પરલેાકા મે જોયા નથી, પરંતુ મા કલેશથી મારુ મૃત્યુ થઇ જશે. આ કષ્ટને સહન કરવાનું ખીજુ કાઇ પણ ફળ મને દેખાતું નથી.' ।।૧૨।
ટીકા”—જ્યાં ડાંસ, મચ્છર આદિ જં તુ વિશેષ પ્રમાણમાં હોય છે. અવાં કાંકણુ આદિ પ્રદેશમાં વિચરતા સાધુએને ડાંસ, મચ્છર આદિ કરડે છે. કચારેક તેને ઘાસ આદિ પર શયન કરવું પડે છે, એવું બને ત્યારે તેના કઠોર સ્પર્શ તે સહન કરી શકતા નથી. આ પ્રકારની પરિસ્થિતિમાં પીડાને અનુભવ કરતા તે સાધુ કયારેક આ પ્રકારના વિચાર કરે છે-પરલાકના સુખની પ્રાપ્તિને માટે મેં દીક્ષા ગ્રહણ કરી છે, અને તે માટે હુ· ડાંસ, મચ્છર આદિના ત્રાસ પણૢ સહન કરી રહ્યો છું. પરન્તુ તે પરલેક મે' પ્રત્યક્ષ તા ાયા નથી. પરલેાકના વિષયમાં અનુમાન પ્રમાણ પણ વિદ્યમાન નથી, કારણ કે તે વિષયમાં નિર્દોષ હેતુના અભાવ છે. પરંતુ આ ત્રાસને કારણે મરવું... पडथे, ये बात तो निश्चित छे.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨