Book Title: Adhyatma Vyakhyanmala
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંબંધી તેઓશ્રી વ્યાખ્યાન આપશે. પ્રસંગનુસાર અન્ય વ્યાખ્યાને પણ થશે. પ્રભુભક્તિ, પ્રભુભજન, ધ્યાન વગેજેમાં ત્રણ દિવસે પસાર કરવામાં આવશે. માટે તે પ્રસંગે આપ પણ કૃપા કરી લાભ લેવા પધારશે. આપના પધારવાના સમાચાર પત્રદ્વારા આગળથી નિવેદન કરશે. સંવત ૧૯૬૪ ના ! લી. સેવક અસાડ સુદ ૫ ૬ શા. વીરચંદ કણજીના મુ. માણસા | જયજીનેન્દ્ર વાંચશે. આ પ્રમાણે કંકોતરી લખ્યા પ્રમાણે ભવ્ય સંગ્રહસ્થ સુશ્રાવકો અમદાવાદ, મુંબાઈ, પાદરા, સાણંદ, વડનગર, ગોધાવી, વિજાપુર, પેથાપુર વગેરે ઘણા ગામમાંથી આવ્યા હતા. ઝવેરી જીવણચંદ ધર્મચંદભાઈ તથા પાદરાથી વકીલ મેહનલાલ હીમચંદભાઈ તથા અમદાવાદથી શેઠ. મેહનલાલ લલુભાઈ તથા ભગત વીરચંદભાઈ ગોકળભાઈ તથા દોશી મણિલાલ નથુભાઈ બી. એ. તથા શા. ગીરધરલાલ હકમચંદ તથા સોદાગર શકરચંદભાઈ તથા શા. જગાભાઇ ચંદુભાઈ વિગેરે ઘણું ગામોમાંથી ઘણું મુમુક્ષુ શ્રાવકે આવ્યા હતા માણસાના શ્રીસંઘે આદરસત્કારથી તેઓની ભક્તિ કરી હતી, આપાસકમંડળના ભક્તને જમાડવાનું શુભભકિતનું કૃત્ય માણસાના સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણજીએ શ્રી સંઘની આજ્ઞાથી ઉપાડી લીધું હતું. તે પ્રમાણે યથાગ્ય ભક્તિ કરી હતી કેઈ પ્રકારની ખામી રહી નહતી. અન્ય જીજ્ઞાસુ છે કે જે આગળપાછળના ગામમાંથી આવ્યા હતા, તેમને જમાડવાની શ્રીસંઘે સારી ગોઠવણ કરી હતી. મુનિમહારાજ ગુરૂવર્ય શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ભક્તને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યું હતું. તેમજ દેશી મણિલાલ નથુભાઈએ શાંતિનું સ્થળ એ વિષયનું સારૂંભાપણ આવ્યું હતું. ભેજક ગીરધર હેમચંદે આવશ્યક ઉપર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 105