Book Title: Adhyatma Vyakhyanmala Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાર્થના. ૩૪ ના આ પુસ્તક પ્રકટ કરવાનું કારણ આત્મજ્ઞાનને ફેલાવે કર કરે તેજ છે-જમાનાને અનુસરી તરવજ્ઞાનને જે જે હેતુઓથી ફેલા થાય તેતે હેતુઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી આદરવા જોઈએ. આ કાર્ય માણસામાં કરવામાં આવ્યું હતું-માણસા ગામના શ્રી સંઘે બહુ ઉત્સાહથી આ કાર્ય ઉપાડી લીધું હતું. અને એક કંકેતરી લખી જીજ્ઞાસુ ને આમંત્રણ કર્યું હતું તે કંકોતરી આ પ્રમાણે છે. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. સ્વસ્તી શ્રી નગરે મહાશુભસ્થાને પૂજ્યારાધે સર્વોપમાલાયક સર્વશ્રાવકગુણસંપન્ન સ્યાદ્વાદત પાસક મહાશય શ્રી માણસાથી લી. શ્રી સંઘ સમસ્તના જયજીનેન્દ્ર વાંચશો. વિ. વિ. સાથ લખવાનું કે અત્ર પરમપૂજ્ય - ગનિષ્ઠ મુનિરાજ શ્રીમબુદ્ધિસાગરજી મહારાજ સાહેબ ચાતુર્માસ રહ્યા છે, તેમના સદુપદેશથી અધ્યાત્મશાસ્ત્રજ્ઞાન તથા ગશાસ્ત્રજ્ઞાનને પ્રકાશ કરવા અને તે આચારમાં મુકવા આમોપાસક ગમંડળને મેળાવડે સંવત ૧૯૬૪ ના શ્રાવણ સુદી ૪-૫-૬ શનિ, રવિ અને તેમના દિવએમાં ગુરૂવર્ય શ્રીમબુદ્ધિસાગરજીના અધ્યક્ષપણ નીચે થશે, તે વખતે અધ્યાત્મજ્ઞાન તથા ગજ્ઞાનના વિષય For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 105