Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 10
________________ મનુષ્ય થઈને પિતે શું કરવાનું છે? માનવભવમાં જન્મીને તે જે ધનવૈભવ–ધરબાર-કુટુંબપરિવાર–માલમિલકત એકત્ર કરે છે તે બધું અહીં છેડીને જવાનું છે. તે આ સિવાય અન્ય કંઈ સાથે આવી શકે તેમ છે કે નહિ અને જે બીજું કંઈ આવી શકે તેમ હોય તે મેળવવા ભગીરથ પુરુષાર્થ કરે જોઈએ કે કેમ? આ બધી વિચારણા અવશ્ય કરવા જેવી છે એવી પ્રેરણા પ્રાપ્ત થાય. અને જ્યારે આ બધી વિચારણું કરવાનું મન થશે ત્યારે આત્મા– કર્મ–પરલેક–પુણ્ય–પાપ–ધર્મ સંબંધી વિચારણું દિલમાં અવશ્ય ઊભી થશે અને ત્યારે આત્મસ્વરૂપ-કર્મ સ્વરૂપ–પરલેક-ધર્મ સ્વરૂપ-સાચું હિત તથા આત્માની સાથે કર્મનું બંધન અને કર્મબંધનમાંથી આત્માની મુક્તિ કેમ શકય બને આ બધા વિચારો અવશ્ય આવશે જ. આવા બધા વિચારને રસથાળ પીરસવા માટે આ ગ્રંથમાલાની યોજના કરવામાં આવી છે. તે માટેનું સંપાદનનું કાર્ય કિરણભાઈને સેપ્યું છે અને આ રસથાલને ઉપલેતા અવશ્ય સંતૃપ્ત થશે જ એવી આશા રાખવી તે અસ્થાને નથી. આ. સર્વ છે પિતાનું સાચું સ્વરૂપ જાણે અને ભવબંધન-દુઃખબંધન-કર્મબંધનથી મુકત બને એ જ એક શુભાભિલાષા ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 162