Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 13
________________ ૐ ૐ નમઃ શ્રેણી ક્રમાંક-૨૮ જેલમ તિ શાસનમ સુજ્ઞ વાચક શ્રી, (અ) સાદર પ્રણામ સહ! જૈનમુ જયતિ શાસનમુ” શ્રેણીને આપ સહુએ ઉમળકાભેર આવકાર આપ્યો છે. આ સાથે અમો આપની થોડી વિગતો માંગીએ છીએ, જે અવશ્ય ભરીને આપવા નમ્ર વિનંતી છે તેથી ભવિષ્યમાં આ બધા જ લેખો કદાચ પુસ્તિકારૂપે પ્રગટ થાય તો તે અંગે આપને જાણ કરી શકાય. એ સિવાય અન્ય સાહિત્ય આપને અમારે મોકલવું હોય અથવા તો જિનશાસન ઉપર આવતા આક્રમણોનો આગોતરો અણસાર આપવો હોય તો પત્ર દ્વારા આપના સંપર્કમાં રહી શકીએ અથવા આપની પાસે રહેલી વિશિષ્ટ શક્તિનો ઉપયોગ કરી શકીએ. આ સાથે એક “અભિપ્રાય મોજણીનું ફોર્મ આપેલું છે. આપ ઈચ્છો તો આપના નામ સાથે (બ+ક સાથે) નહીં તો નામ વગર પણ (બ અને ક અલગ-અલગ) અભિપ્રાય આપી શકો છો. શ્રેણીને વાંચવા માટે આપ જેટલા ઉત્સુક છો એથી પણ વધુ ઉત્સાહી બનીને આ બંને ફોર્મ આપ ભરીને અમોને જરૂરથી સહાયક બનશો એવી અમારી અપેક્ષા અસ્થાને તો નથી ને? જણાવવા કૃપા કરશો. (બ) જનમ્ જયતિ શાસનમ્ શ્રમણોપાસક આરાધકની વિગત (આ ફોર્મની વિગતો આપે ભરીને આપવાની રહેશે): ૧. આપનું પૂરું નામ : ઘરનું સરનામું ---- પેજર ફેક્ષ નં. :------ ટે. નં. :-- ૨. ધંધાની વિગત : ---- ૩. પેઢીનું નામ તથા સરનામું :-- ટે. નં. : ------ સેલ્યુલર ફોન નં. :-- ૪. વહેવારિક શિક્ષણ (કંઈ યુનિવર્સિટીમાંથી) ૫. ધાર્મિક શિક્ષણ :૬. આપની વિશેષતા :------ જેમ કે સંગીત, વકતૃત્વ, લેખનશક્તિ, અનુવાદ અને સંપર્ક સેતુ અન્ય કોઈ કળાના ઉલ્લેખ સાથે. ૭. શું આપ જિન શાસનના કોઈ કામો હા / ના જો હા તો અઠવાડિયે, મહિને માટે સમય ફાળવી શકો? - કેટલો સમય? દેશી પદ્ધતિથી મળતી સામગ્રીમાં રસ છે? હા / ના કોમ્યુટર ઓપરેટ કરી શકો છો? હા / ના સંસ્કૃતિ પ્રદર્શન આયોજનમાં રસ છે? હા / ના - ગામડાના વિકાસ માટે પશુરક્ષા (પશુપાલનમાં રસ) છે? હા / ના હાથવણાટની આઈટમ તથા આયુર્વેદમાં જાણકારી તથા રસ છે? હા / ના ખાદી વાપરવામાં રસ છે? હા / ના

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80