Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 28
________________ (૯) નાભિ પ્રદેશેઃ રત્નત્રયી ગુણ ઉજળી સકલ સુગુણ વિખ્યાત નાભિકમળની પૂજા કરતા અવિચળ ઠામ. હે પરમાત્માનુ! આ એજ નાભિ છે જયાં સકલ વિશ્વનો મૂલાધાર કેન્દ્રસ્થાને છે. જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રય વગેરે રત્નત્રયી આદિ અનંત ગુણોનો વિશ્રામ છે. એજ પ્રદેશો છે જયાંથી આપે કુંડલિનીનું ઊત્થાન, અંસપ્રજ્ઞાત સમાધિ, યોગસાધના, ગ્રંથિભેદ, ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાનની સાધનાની શરૂઆત કરી. તમારા જેવા જ મારા શુદ્ધાતિશદ્ધ આઠ આત્મપ્રદેશો છે. મારી નાભિ નીચેના ભાગમાં જે પ્રત્યેક આત્માની અંદર પરિપૂર્ણ શુદ્ધ હોય છે. સિદ્ધ પરમાત્મા જેવા જ. ત્યાંથી જ મારી સાધનાની શરૂઆત થાઓ અને મારા સર્વ આત્મપ્રદેશો ધીરે ધીરે આપના જેવા શુદ્ધ અને સ્વચ્છ બનો. આપ ક્રોડપિત છો, હું કોડિપતી છું. બસ! હું આપના જેવો બની જાઉં એવી વિનંતી પણ નાભિના અતલ ઊંડાણમાંથી જ કરી રહ્યો છું. હે નાથ! મારા પર કૃપા કરો. (અપૂર્ણ) હોય નહીં? શીળસ શીળસ મુખ્યત્વે પેટની કબજિયાત અંગનો રોગ છે. ઘણીવાર પેટમાં કરમિયા હોય તો પણ શીળસ થાય છે. * અડાયા છાણની રાખ ચોપડવાથી શીળસ મટે છે. * હાવાના પાણીમાં (નવાયું) ૧ ચમચી સોડા બાય કાર્બ (ખાવાનો સોડા) નાખીને તે પાણીથી સ્નાન કરવાથી ઘણી રાહત થાય છે. * નરણે કોઠે અજમો અને ગોળ ખાવાથી તેમજ રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. * કળથીની રાખ બનાવી તેમાં ગોળ નાખી પીવાથી તેમજ રાત્રે જુલાબ લેવાથી શીળસ મટે છે. * ૮-૧૦ કોકમ, થોડા પાણીમાં ૨-૩ કલાક પલાળી તેમાં સાકર તથા જીરું નાંખી દિવસમાં ૨-૩ વાર પીવાથી શીળસમાં ચમત્કારિક ફાયદો થાય છે. * ૧ ગ્રામ મરીનું ચૂર્ણ ઘીમાં મેળવીને ખાવાથી તથા શરીરે શીળસ પર લેપ કરવાથી શીળસ મટે છે. - ~સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ - સાયન કેન્દ્ર વતી શ્રી દિપન અનિલકુમાર શાહ કાં ધૂળની ડમરી સાથે વાસી આવના વાવાઝોડાને બંધ આજનો સુવિચાર કરો. કો બારી બારણાં બંધ કરી દો. નહિ તો તમારું આપણે ય ઘર પળ પળ થઈ જશે. વર્ધમાન સંસ્કૃતિધામ વિનિયોગ પરિવાર (પ્ર. છ. સરકાર સંસ્કૃતિ ભવન) બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, ૬, ધન મેન્શન, ૧લે માળે, જાંબલી ગલી, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. - ટે. નં. ૮૦૭૭૭૮૧ ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષઃ ૩૮૯૫૮૫૭ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80