Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput
Author(s): Viniyog Parivar
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 50
________________ ૧૮ વર્ષની ઉંમરના બાળકોની નજર નીચેથી ૧ લાખથી વધુ વખત બીયર-દારૂની જાહેરાત જોઈને તેઓ દારૂના-ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે. જયોર્જ બુશને આજ ચિંતા સતાવતી હતી ‘ડ્રગ્સ' જેનું મૂળ છે તે ટી.વી.ની ટયુબ્સના ઉત્પાદનથી કલોરોફલુરોકાર્બન (CFC) નામનો વાયુ વાતાવરણમાં ફેંકાય છે જેનાથી સૂર્યના અસ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મળે છે તે ઓઝોનમાં આ ગાબડા પાડે છે અને પર્યાવરણમાં પ્રદૂષણ પેદા કરે છે. ટી.વી.થી એક બીજો મોટો હાઉ ઊભો થયો છે તે છે ઘેર ઘેર એક્ષરે કિરણોની કિરણોત્સર્ગ - તેના વિકિરણો, ટી.વી.માંથી સતત નીકળતા આ કિરણોથી ટી.વી. સામે બેસનાર દરેકનો દેહ વિંધાય છે. તેનાથી આરોગ્યના ફનાફાતિયા થાય છે અને બ્લડ-કેન્સર જેવી ભયાનક બિમારી લટકામાં મળે છે. તેથી જ જેમ સિનેમાનો અર્થ સઘળા સીનની (પાપની) મા છે તેમ દૂરદર્શનનો ખરો અર્થ પણ દૂરથી દર્શન જ થાય છે. આને દૂરથી જ સલામ કરીએ નહીં તો આપણા ફનાફાતિયા કાઢીને રહેશે. સ્વીઝરલેન્ડમાં ૮-૯ વર્ષના છોકરાએ પિસ્તોલ હાથમાં લઈ વિલનની એકટીંગ કરી પપ્પાને ઉડાવી દીધા. ‘ફર્સ્ટ બ્લડ’ ફિલ્મને જોઈ લબ્બરમૂછિયા માયકલ રયાએ ૮ કલાકમાં ૧૯ ખૂન કરી નાખ્યા. આ પ્રેરણા તેને “રેમ્બો' નામના ફિલ્મમાંથી મળી હતી. બ્રિટનમાં “જોજ' નામની ફિલ્મ જોઈ સગીરવયના બાળકો સાથે રમતાં રમતાં નાનાનાના બાળકોના માથા આડેધડ કાપવા મંડી પડયા હતા. ચીનમાં સેંઘાઈ શહેરમાં એક કૂતરાએ ટી.વી. ઉપર ખોફનાક ચહેરો આવતાં જ કૂતરો ડરનો માર્યો લાગ્યો અને ભીંત સાથે પછાડી-પછાડીને મરી ગયો. અમદાવાદ શાહીબાગમાં ભત્રીજાના ખૂનમાં સપડાયેલ બે નાની ઉંમરના કિશોરોએ કહ્યું કે આ પ્રેરણા અમને એક સિરિયલમાંથી મળેલી. સ્પાઈડરમેનના સુટ પહેરીને એક કમનસીબ પપ્પાના બન્ને ટાબરીયાઓએ ઉપરથી નીચે જમીન ઉપર કુદકો માર્યો અને બન્નેના રામ રમી ગયાં. (અપૂર્ણ) ની ટેવ પાસ ઘેપને કારણે રાશ કરે છે. આ હૈ! હોય નહીં? * જમતી વખતે હાથ-પગ ધોઈને પછી લૂંછવાના નહીં અને એમને એમ ઠંડા રાખેલ હાથ-પગથી જમવાનું વિધાન છે. * સુતી વખતે હાથ-પગ ધોયા હોય તો લૂંછી નાખવાનું વિધાન છે. ૪ પાણીને ૨૫% બાળીને પછી પીવામાં આવે તો પિત્તનો નાશ કરે છે; ૫૦% બાળીને પીવામાં આવે તો વાયુનો નાશ કરે છે અને ૭૫% બાળીને પીવામાં આવે તો કફનો નાશ કરે છે. પરંતુ ગરમ-ગરમ પાણી પીવામાં આવે તો ત્રિદોષનાશક (કફ, પિત્ત, વાયુ ત્રણેય દોષને નાશ કરનાર) છે. ખોરાક ચાવીને ખાવાની ટેવ પાડવાથી ચમત્કારિક ફાયદો થાય છે. ૧ જ કોળિયો ૪૦ વાર ચાવીને ખાવાથી પચવામાં - ખૂબ સુલભ બને છે અને શરીર માટે સીધું રસાયણરૂપ બની જાય છે. ખોરાક ચાવીને ખાવાથી સાચી તૃપ્તિ થવાથી ખોરાકનું પ્રમાણ ઘટી જાય છે. શરીરને ઓછું કામ કરવું પડે છે. સ્કૃતિ જળવાઈ રહે છે. એક ભાઈનો ૩૫ રોટલીનો ખોરાક હતો. એમણે ખૂબ ચાવીને ખાવાનું શરૂ કર્યું. આજે માત્ર ચાર જ રોટલી ખાય છે. શક્તિ-સ્કૃતિમાં જરાપણ ફરક પડયો નથી. માટે ખૂબ ચાવો અને આરોગ્યમાં ફાવો. - - - - - - - - -- સૌજન્યઃ વર્ધમાન સંસ્કૃતિધામ – સાધન કેન્દ્ર વતી - દિનાબેન સતીશભાઈ શાહ. પરમાત્માને એક જ પ્રાર્થના ક આજનો સુવિચાર હે પ્રભા જ મને દo Oાગે છે. હવે દોષો દાયક લાગો. છે. ને મને સુખ બહુ ગમે છે. હવે ગણો બહુ મો. વર્ધમાન સંસ્કૃતિધામ (પ્ર. છે. સરકાર સંસ્કૃતિ ભવન) ૬, ધન મેન્શન, ૧લે માળે, અવંતિકાબાઈ ગોખલે સ્ટ્રીટ, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેઃ ૩૮૫૮૫૭ વિવિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેઃ ૮૦૨૦૭૪૯

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80