________________
૧૪
દાયમાં થયેલા ઉમાસ્વામીજીને બનાવેલ માને છે. તેમનામાં પણ આ સૂત્ર ઉપર સર્વાર્થસિદ્ધિ, બ્લેકવાતિક, રાજવાતિક, મૃતસાગરી વિગેરે સંસ્કૃત ટીકાઓ તથા હિન્દી-ગુજરાતી અનુવાદ ઘણા રચાયેલા છે.
આ ગ્રન્થકારે ૫૦૦ પ્રકરણ રચ્યા કહેવાય છે. તે પૈકી તવાધિગમ સૂત્ર, પ્રશમરતિ પ્રકરણ, જંબુદ્વીપ સમાસ પ્રકરણ, ક્ષેત્ર સમાસ, શ્રાવક પ્રજ્ઞપ્તિ અને પૂજા પ્રકરણ હાલમાં લભ્ય છે.
કલકત્તાની રેયલ એસીયાટીક સોસાયટી મારફત છપાયેલ તત્વાર્થ ભાષ્યની એપેન્ડીક્ષ ડી. (પૃષ્ઠ ૪૪-૪૫) માં જણવેલાં બીજા ગ્રન્થોમાં સાક્ષીરૂપે લભ્ય થતાં ઉમાસ્વાતિ મહારાજનાં વચનેથી તેઓશ્રીની ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકેની પ્રસિદ્ધિને પુષ્ટિ મળે છે. તદુપરાંત નીચેના ફકરાઓ પણ તેમના ગ્રન્થના હોય એમ જણાય છે. આ ફકરાઓમાં વાચક શબ્દ વાપર્યો છે, તેથી ઉમાસ્વાતિ મહારાજનાં આ વચન છે એમ માની આ ફકરા ઉતાર્યા છે.
-ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂવની વૃત્તિમાં નીચે મુજબ લખાણ છે. અધ્યયન ૧૦, લેક ૧, પૃષ્ઠ ૨૪૪ બી
૩ વાવૈ – परिभवसि लिमिति लोकं, जरसा परिजर्जरीकृतशरीरम् । अमिताखमपि भरियसि, यौवनगर्व किमाइसि ॥१॥
-
#
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org