Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ,ગંદો, તિરસ્કાર પાત્ર, અવિશ્વાસ્ય બનાવે છે આ કષાયના મુખ્ય ચાર અને પેટા સોળભેદ છે. જેનું વર્ણન પૂર્વે થયું છેઅને આ અધ્યાયમાં પણ થશે. આ કષાયો તર્જન્ય કલુષિત પરિણામો ને કારણે આત્માની નિર્મળતા નો નાશ કરે છે તેથી તેઓ કર્મબંધના કારણ બને છે -અહીંકષાય સાથે નવ નો કષાય સમજી લેવાના છે -૪ કષાય શબ્દને આ પૂર્વે ૬-. , કષાયો ...... તથા વ્રતથીયે. અદ્દ-ખૂ. ૬ માં વ્યાખ્યાયીત કરવામાં આવેલો છે -આ અધ્યાયમાં પણ મોહનીયર્મની પ્રકૃત્તિને જણાવતી વખતે મ૮.૨૦-ક્રોધ-માનમાયા-લોભએચાર-અનન્તાનુંબન્ધી,અત્યાખ્યાની,પ્રત્યાખ્યાની અને સંજવલન ચારભેદેકહેવાશે - -પ- શ્રી સ્થાનાંગ સૂત્ર ૨૪૯તથા સમવાયાંગસૂત્રઃ૪એ બંનેમાં ક્રોધાદિ ચારભેદ કહ્યા છે. આ ક્રોધાદિ ચારેના પણ સ્થાનાંગ સૂત્ર ચોથા સ્થાનમાં ર૯૩ તથા ૩૧૧ માં સૂત્ર માં વિશિષ્ટ પ્રકારે ચાર-ચાર ભેદ કહ્યા છે અનંતાનુબન્ધી આદિ ચાર ભેદોથી તદ્દન અલગ અને વિશિષ્ટ પ્રકારે જ આસોળભેદો કહેવાય છે. ત્યાં સ્થાનાંગસૂત્રમાં આસોળ ભેદ કેવા પ્રકારના ક્રોધાદિ ચારે થી જીવ નરકાદિ ચારે ગતિને અનુક્રમે પ્રાપ્ત કરે તેનું સુંદર વર્ણન છે જે પ્રસ્થ ગૌરવના ભયે અત્રે નોંધેલ નથી -૬-ક્રોધ-માન, માયા, લોભ એ ચાર કષાયો અનંતાનુબન્ધી આદિજે ચાર ભેદે કહેવાશે - તેમાં અનંતાનુબન્ધી કષાયને કારણે મિથ્યાત્વ રૂપ કાર્ય થાય છે, અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાયનું કાર્ય અવિરતિ છે, સંજવલન કષાય નું કાર્ય પ્રમાદ કહેવાયું છે, તેથી અનંતાનુબન્ધી આદિ ચારે કષાયોનો ક્રમશઃ ક્ષય થતા મિથ્યાત્વ,અવિરતિ, પ્રામાદઆદિ બંધ હેતુઓનું નિવારણ થાય છે જ યો :-૧-મનોવાવ્યાપારસ્વમાવી: -૨-યોગ એટલે માનસિક, વાચિક, કાયિક પ્રવૃત્તિ -૩-યોગની વ્યાખ્યા ૬-૨- વાયવાન:કર્મયો : માં અપાઈ ચૂકી છે. તે મુજબ કાયા-વચન-મનનો વ્યાપાર તે યોગ -૪- ત્રણ પ્રકારનો યોગ પૂર્વે કહેવાયો છે જે પેટા ભેદે ગણતા પંદર પ્રકારે થાય છે. –મનોયોગ-ચારભેદે:- સત્ય, અસત્ય,સત્યાસત્ય-અસત્યાસત્ય –વચનયોગ-ચારભેદ:-સત્ય, અસત્ય, સત્યાસત્ય, અસત્યાસત્ય –કાયયોગ-સાતભેદ-દારિક, ઔદારિકમિશ્ર,વૈકિય વૈકિયમિશ્ર,આહારકમિશ્ર,કાર્પણ જ વન્ય: to કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો આત્મ પ્રદેશોની સાથે ક્ષીરનીર ની માફકનો ગાઢ સંબંધ તે બન્ય, कर्मवर्गणायोग्यस्कन्धानाम् आत्मप्रदेशानां च अन्योन्यानुगति लक्षण: क्षीरोदकादे: इव સમ્પર્શે વન્ય: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 154