Book Title: Suratni Jain Directory
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Jivanchand Shakarchand Zaveri

View full book text
Previous | Next

Page 11
________________ ૩૪ શ્રી શાંતિ: બે બોલ સુરતની જૈન ડીરેકટરીને શેઠ હીરાચંદ ખુબચંદ જૈન પુસ્તક સીરીઝના પ્રથમ પુખ તરિકે હાર આપતાં પરમ આહલાદ પ્રાપ્ત થાય છે. સુરતની જન જનતાએ અદ્યાપિ પર્યત સમાજના છે અભ્યદયાળું શા શા કાર્યો કર્યા છે તેને સુંદર ખ્યાલ આ પુસ્તક આપે છે. પુસ્તકમાં દર્શાવેલી વિગતો આ ચાલું સૈકાની હકીકતે છે, તે સાથે સુરતની પ્રાચિનતા સિદ્ધ કરનાર પ્રાચિન ચૈત્ય પરિપાટીઓ. અને જૈન મેઘદૂતના ઉતારા પણ આપવામાં આવ્યા છે. સમાજ માટે આવી ડીરેકટરીની ખાસ આવશ્યક્તા હોય એ સ્વાભાવિક જ છે. જે આવી ડીરેકટરીઓ દરેક હોટા મહેટા શહેરની બહાર પાડવામાં આવે તે જૈન સમાજને જવલંત ઈતિહાસ ઘણે ખરે ભાગે હંમેશ ટકી રહેવા સંભવ છે. ભાવી જનતાને એ ઇતિહાસ જણે ઉપયોગી નિવડે એમ ઈચ્છી વિરમું છું. અતુ. ચૈત્ર શુકલ પૂર્ણિમા સં. ૧૯૮૪. ચલણથ૪ સાકરથ દ ઝવણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 232