Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 17
________________ આવશ્યકનિર્યુક્તિ • श्रीभद्रबाहुस्वामिविरचिता आवश्यकनिर्युक्तिः . મંગળ ~~~~ ९०९ संसाराडवीए, मिच्छत्तऽन्नाणमोहिअपहाए । ૧ जेहिं कयं देसिअत्तं, ते अरिहंते पणिवयामि ॥ १ ॥ મિથ્યાત્વ અને અજ્ઞાનથી ભ્રમિત થયેલ માર્ગવાળી સંસારાટવીમાં જેમણે માર્ગ બતાવ્યો તે અરિહંતોને નમસ્કાર કરું છું. १००२ निव्वाणसाहए जोए, जम्हा साहंति साहुणो । समा य सव्वभूएसु, तम्हा ते भावसाहुणो ॥२॥ સાધુઓ મોક્ષસાધક યોગોને સાધનારા હોવાથી અને સર્વ જીવો પર સમભાવવાળા હોવાથી ભાવસાધુ છે. १००५ असहाइ सहायत्तं, करंति मे संजमं करिंतस्स । QUળ ારોળ, નમામિડ્યું સવ્વસાહૂનું રૂા સંયમમાં પ્રયત્ન કરનાર અસહાય એવા મને સહાય કરે છે, તેથી સર્વ સાધુઓને હું વંદન કરું છું. ९२ अत्थं भासइ अरहा, सुत्तं गंथंति गणहरा निउणं । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तइ ॥४॥ અરિહંતો અર્થને કહે છે, ગણધરો શાસનના હિત માટે સુંદર સૂત્રની રચના કરે છે, તેમનાથી સૂત્ર પ્રવર્તે છે.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105