Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 65
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા હૃષ્ટપુષ્ટ શરીરવાળાને વિશિષ્ટ સહકારી કારણ (બાહ્ય નિમિત્ત) મળી જવાથી અશુભ પ્રવૃત્તિનું પરમ કારણ એવા મોહનો ઉદય થાય છે. ८५० तम्हा उ अणसणाइ वि, पीडाजणगंपि ईसि देहस्स। बंभं व सेविअव्वं, तवोवहाणं सया जइणा ॥६२॥ એટલે અનશનાદિ શરીરને થોડા પીડાકારી હોવા છતાં પણ, સાધુએ બ્રહ્મચર્યની જેમ સદા તપ કરવો. ८५३ ता जह न देहपीडा, ण यावि चिअमंससोणिअत्तं तु । जह धम्मझाणवुड्डी, तहा इमं होइ कायव्वं ॥१३॥ એટલે જે રીતે શરીરને પીડા ન થાય અને હૃષ્ટપુષ્ટ પણ ન થાય, જેનાથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય તે રીતે તપ કરવો. ५४० पुरिसं तस्सुवयारं, अवयारं चऽप्पणो अ नाऊणं । कुज्जा वेयावडिअं, आणं काउं निरासंसो ॥६४॥ વ્યક્તિ, તેનો ઉપકાર, પોતાનો અપકાર (પરિશ્રમ વગેરે) જાણીને આજ્ઞા પ્રમાણે નિરાશંસપણે વૈયાવચ્ચ કરવી. ५३९ भाविअजिणवयणाणं, ममत्तरहिआण नत्थि उ विसेसो । अप्पाणंमि परंमि अ, तो वज्जे पीडमुभओ वि ॥६५॥

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105