Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 68
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા શ્રેષ્ઠ એવી વૈયાવચ્ચ, ગૌતમસ્વામી વગેરે પર બહુમાન, જિનાજ્ઞાપાલન, શુદ્ધ જ્ઞાનાદિની પ્રાપ્તિ.. ६९४ एवं गुरुकुलवासं, परमपयनिबंधणं जओ तेणं । तब्भवसिद्धीएहि वि, गोअमपमहेहिं आयरिओ ॥७४॥ આ પ્રમાણે ગુરુકુલવાસ મોક્ષનું કારણ હોવાથી તદ્ભવમોક્ષગામી ગૌતમસ્વામી વગેરેએ પણ આચર્યો છે. ७०० सारणमाइविउत्तं, गच्छं पि हु गुणगणेहिं परिहीणं । परिचत्तणाइवग्गो, चइज्ज तं सुत्तविहिणा उ ॥५॥ જેણે સ્વજનોને છોડ્યા છે તેવો સાધુ સારણાદિ રહિત અને ગુણરહિત એવા ગચ્છને પણ શાસ્ત્રોક્ત વિધિથી છોડી દે. ९७८ छेअसुआईएसु अ, ससमयभावे वि भावजुत्तो जो । पिअधम्मऽवज्जभीरु, सो पुण परिणामगो णेओ ॥७६॥ છેદસૂત્ર ભણાવવાનો શાસ્ત્રમાં કહેલ પર્યાય થઈ ગયો હોય તો પણ જે ભાવયુક્ત, પ્રિયધર્મ અને પાપભીરુ હોય તે જ પરિણામી (યોગ્ય) જાણવો. ९७९ सो उस्सग्गाईणं, विसय-विभागं जहट्ठिअं चेव । परिणामेइ हिअंता, तस्स इमं होइ वक्खाणं ॥७७॥ તે ઉત્સર્ગ-અપવાદના વિષયવિભાગને યથાવસ્થિત જાણીને તે પ્રમાણે પરિણાવે છે, તેથી તેનું હિત થાય છે, તેથી તેને જ છેદસૂત્રો ભણાવવા.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105