Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 82
________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા ४७ प्रतिलेखनाऽत्र कथिता, यत् किल दृष्ट्या निरीक्षणं क्रियते । वसनरजोहरणाभ्यां, प्रमार्जनामाहुरर्हन्तः ॥१३॥ આંખથી જે જોવું તે પડિલેહણ કહેવાયું છે. મુહપત્તિગુચ્છારૂપ વસ્ત્ર કે રજોહરણથી પૂંજવું તેને અરિહંતોએ પ્રાર્થના 5डी छे. ५३ मण्डल्यः सप्तैताः, सूत्रेष्वर्थे च भोजने काले । आवश्यकं विदधतां, स्वाध्याये संस्तरेऽभिहिताः ॥१४॥ सूत्र, अर्थ, मोन, सड, आवश्य (प्रतिम), સ્વાધ્યાય અને સંથારો એમ ૭ માંડલી કહી છે. ५५ कुर्वन्ति स्वाध्यायं, गीतार्था यदुपयोगवेलायां । स हि दर्शितोऽधुना, तैराचारः सूत्रपौरुष्याः ॥१५॥ ગીતાર્થો વર્તમાનમાં ઉપયોગ કરતી વખતે જે સક્ઝાય કરે છે, તેના વડે તેઓએ સૂત્ર-પોરિસીરૂપ આચાર બતાવ્યો છે. ५७ गुरवे निवेदिते बहु-परिपूर्णा पौरुषीति लघुमुनिना। पादोनप्रहरे सति, पर्यन्तं सूत्रपौरुष्याः ॥१६॥ પોણો પ્રહર પસાર થયે નાના સાધુએ ગુરુને “બહુપડિપુત્રા પોરિસી’ એમ કહે છતે સુત્રપોરિસી પુરી થાય.

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105