Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 89
________________ યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા આધાર્મિક, ઔદેશિક, પૂતિકર્મ, મિશ્ર, સ્થાપના, પ્રાભૃતિકા, પ્રાદુષ્કરણ.. १२७ क्रीतमपमित्यसझं, परिवर्तितमभिहृतं तथोद्भिन्नम् । मालापहृतं च भवेद्, आच्छेदाख्योऽनिसृष्टश्च ॥४१॥ ક્રિત, અપમિત્ય, પરિવર્તિત, અભ્યાહત, ઉર્ભિન્ન, માલાપહત, આચ્છેદ્ય, અનિસૃષ્ટ.. १२८ अध्यवपूरक इत्युद्गमाभिधाना भवन्त्यमी दोषाः । षोडश गृहस्थविहिता, एषां क्रमतः स्वरूपमिदम् ॥४२॥ અથવપૂરક એમ આ ૧૬ ઉદ્ગમદોષો ગૃહસ્થ વડે કરાયેલા છે. १३५ संथरणंमि असुद्धं, दुण्ह वि गिण्हन्तदिन्तयाणाहियं । आउरदिटुंतेणं, तं चेव हियं असंथरणे ॥४३॥ નિર્વાહ થતો હોય ત્યારે અશુદ્ધ આહારાદિ લેનારઆપનાર બંનેને અહિતકર થાય છે. નિર્વાહ ન થતો હોય ત્યારે રોગીના દૃષ્ટાંતથી તે જ હિતકર બને છે. १८१ धात्री दूती च निमित्ताजीवावनीपकाश्चिकित्सा च । क्रोधोऽथ मानविषयो, मायापिण्डश्च नवमः स्यात् ॥४४॥ ધાત્રી, દૂતી, નિમિત્ત, આજીવક, વનીપક, ચિકિત્સા, ક્રોધ, માન, નવમો માયાપિંડ.

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105