Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 88
________________ ૭૨ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન - મંજૂષા જો સાધુઓ આખી રાત જાગે અને સવારનું પ્રતિક્રમણ બીજા સ્થાને કરે, તો (જ્યાં રાત વીતાવી તે વસતિના) શય્યાતરનો બારે પ્રકારનો પિંડ કલ્પ. १२१ अशिवे रोगे च भये, निमन्त्रणे दुर्लभे तथा द्रव्ये । प्रद्वेषे दुर्भिक्षे-ऽनुज्ञातं ग्रहणमप्यस्य ॥३७॥ મારી-મરકી, રોગ, ભય, તેનો અત્યંત આગ્રહ, દુર્લભ દ્રવ્ય, રાજા વગેરેનો દ્વેષ, દુકાળ.. આ બધામાં શય્યાતરપિંડ લેવાની રજા છે. १२२ अस्यापि ग्राह्यमिदं, डगलकमल्लकतृणानि रक्षादि । सोपधिः शैक्षः शय्या-संस्तारको पीठलेपादि ॥३८॥ શય્યાતરના પણ ડગલ, મલ્લક, તૃણ, રાખ, શય્યા, સંથારો, પાટિયું, પાદિ અને ઉપધિ સહિતનો શિષ્ય કલ્પ છે. १२३ पादप्रोञ्छनमशनादि चतुष्कं वस्त्रकम्बलौ पात्रं । इति नृपपिण्डोऽष्टविधो, वर्त्यः प्रथमान्त्यजिनसमये ॥३९॥ રજોહરણ, અશનાદિ ૪, વસ્ત્ર, કામળી, પાત્ર આ ૮ પ્રકારનો રાજપિંડ પહેલા-છેલ્લા તીર્થકરના સાધુઓને વર્યુ છે. १२६ आधार्मिकमौद्देशिकं, तथा पूतिकर्ममिश्रश्च । स्यात् स्थापना तथा, प्राभृतिका प्रादुःकरणसज्ञः ॥४०॥

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105