Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 103
________________ યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન- મંજૂષા ३८७ सूरिर्बहुश्रुतो नैष्ठिकश्च, यद्वचनादिकं दत्ते । शिष्याय तथैव तदिति, निश्चयकरणं तथाकारः ॥९७॥ બહુશ્રુત અને નિષ્ઠાસંપન્ન આચાર્ય શિષ્યને જે વાચનાદિ आपे, ते 'तम ४ छे' (तत्ति) मेवोनिश्चय ४२वो, ते तथा२. ३८८ आवश्यकी विधेया, गमने नैषेधिकी पुनर्विशता । कार्यं प्रविधातुमभीप्सितं, आपृच्छा गुरोः कार्या ॥१८॥ જવામાં આવસ્રહી અને પાછા પ્રવેશતાં નિશીહિ કરવી. ઇચ્છિત કાર્ય કરવા માટે ગુરુને પૂછવું તે પૃચ્છા. ३८९ पूर्वं निरूपितेन च पूर्व-निषिद्धेन वा सताऽप्यत्र । कार्ये गुरोः पुनः पृच्छा, प्रतिपृच्छा जिनैरुक्ता ॥९९॥ પહેલાં જણાવાયેલ કે નિષેધ કરાયેલ સાધુએ પણ કાર્યની ગુરુને ફરી પૃચ્છા કરવી તે જિનેશ્વરોએ પ્રતિપૃચ્છા કહી છે. ३९० सा च्छन्दना यदशनादिके, गृहीतेऽर्थ्यते मुनिर्भोक्तुम् । अगृहीत एव तस्मिन्, निमन्त्रणामाहुरर्हन्तः ॥१००॥ આહાર વગેરે વહોર્યા પછી સાધુ બીજાને વાપરવાની વિનંતી કરે, તે છંદના. વહોરવા જતાં પહેલાં જ આહાર લાવી આપવાનો લાભ આપવા વિનંતી કરે, તે નિમંત્રણા. ३९१ यद्गम्यते बहुश्रुत-सूरिसमीपे विमुच्य निजगच्छम् । सम्यग्ज्ञानादित्रय-लाभार्थं सोपसम्पदिति ॥१०१॥

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105