Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યતિદિનકૃત્ય સૂક્ત- રત્ન- મંજૂષા શીંગડાના સ્થાને વસતિ લેવાથી ઝઘડો થાય, પગના સ્થાને લેવાથી અસ્થિરતા થાય, અધિષ્ઠાનના સ્થાને લેવાથી પેટના રોગો થાય, પૂંછડીના સ્થાને લેવાથી વસતિમાંથી નીકળવું પડે. २४० मौलौ ककुदे पूजा-सत्कारावानने प्रभूतान्नम् ।
उदरे घ्राणिः स्कन्धे, पृष्ठे च भरक्षमो भवति ॥५४॥
માથા કે ખંધના સ્થાને લેવાથી પૂજા-સત્કાર થાય, મોઢાના સ્થાને લેવાથી ઘણી ગોચરી મળે, પેટના સ્થાને લેવાથી તૃપ્તિ થાય, ખભાના-પીઠના સ્થાને લેવાથી ગચ્છ સમર્થ થાય. २४१ यन्न मुनिकृते क्रीतं, न वापि तद् यत्परस्य न गृहीतम् ।
प्रामित्यमभिहृतञ्च, तत्तु वस्त्रं मुनेरहम् ॥५५॥
જે વસ્ત્ર સાધુ માટે ખરીદેલું, વણેલું, બીજા પાસેથી લીધેલું, ઉધાર લીધેલું કે સામેથી લાવેલું નથી, તે વસ્ત્ર સાધુને વહોરવા યોગ્ય છે. २४२ वस्त्रे खञ्जनाञ्जन-कर्दमलिप्ते विकुट्टिते जीर्णे ।
मूषकजग्धे दग्धे, जानीहि शुभाशुभं भागैः ॥५६॥
વસ્ત્રમાં ખંજન-અંજન-કાદવનો ડાઘ-વિકુટ્ટિત, જીર્ણ, ઉંદરે ખાધેલ, બળેલ વગેરે હોય તો કયા ભાગમાં છે ? તેનાથી શુભ કે અશુભ જાણવા. २४३ कृतनवभागे वस्त्रे, चत्वारः कोणकास्तदन्तौ द्वौ ।
तत्कर्णपट्टिके द्वे, मध्ये वसनं भवेदेकः ॥५७॥
Loading... Page Navigation 1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105