Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
હાથનું ઓશિકું કરીને, પગને કૂકડીની જેમ સંકોચીને
સૂવે. તેવી શક્તિ ન હોય તો જમીન પૂંજીને વિધિપૂર્વક પગ संजावे.
८४
३५७ किल कुर्कुटी प्रसूता
ऽपत्यत्राणाय पादयुग्ममपि ।
आकुञ्च्य स्वपिति सदा,
यदा तु पादौ परिक्लान्तौ ॥८५॥
પ્રસવેલી કૂકડી - બચ્ચા(ઇંડા)ના રક્ષણ માટે હંમેશાં બંને पण सोयीने सूवे छे. भ्यारे पण थोडे...
३५८ गगने तदा पुनरपि, प्रसार्य संस्थापयेत् प्रयत्नेन । कुर्कुट्या दृष्टान्तं तथाऽनगारो मनसिकृत्य ॥८६॥ ત્યારે આકાશમાં પહોળા કરી ફરી પ્રયત્નપૂર્વક રાખે છે. એ પ્રમાણે કૂકડીનું દૃષ્ટાંત મનમાં વિચારીને સાધુ... ३५९ परिश्रान्तौ निजचरणौ, उत्पाट्य स्थापयेद् गगनभागे । प्रतिलिख्य पदस्थानं, तत्र स्थापयति यत्नेन ॥८७॥ થાકી જાય તો પગ ઊંચકીને આકાશમાં રાખે અને પગ મૂકવાની જગ્યા પૂંજીને ત્યાં પ્રયત્નપૂર્વક મૂકે. ३६३ उद्वर्तना-परावर्तना, यदि च कुर्वते तदा मुनयः । प्रथमं शरीरकं प्रतिलिखन्ति, पश्चाच्च संस्तरकम् ॥८८॥
Loading... Page Navigation 1 ... 98 99 100 101 102 103 104 105