Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
બપોરે ઉપવાસીએ બધી ઉપાધિ પછી ચોલપટ્ટાનું પડિલેહણ કરવું. બીજાએ પહેલાં ચોલપટ્ટાનું પડિલેહણ કરીને પછી છેલ્લે રજોહરણનું કરવું. ३३४ प्रेक्षां कुर्वन् प्रत्याख्यानं,
दत्ते यदि प्रमत्तो वा । वाचयति पठति च तथा, षट्कायविराधको भवति ॥८२॥
પડિલેહણ કરતી વખતે પચ્ચખાણ આપે, પ્રમાદ કરે, ભણાવે, ભણે તો ષકાયનો વિરાધક થાય.
- સંથારાવિધિ – ३५२ यतिनो यतिनः प्रत्येकं,
कुड्यस्य च यतेभ्य रचनायाम् । यतिनाञ्च पात्रकाणां, हस्तो हस्तोऽन्तरे कार्यः ॥८३॥
સૂતી વખતે સાધુઓની ગોઠવણીમાં સાધુથી સાધુ, સાધુથી દીવાલ અને સાધુથી પાતરા વચ્ચે એક એક હાથનું અંતર
રાખવું.
३५६ उपधानीकृतबाहुः, पादौ कुर्कुटिवदाकुञ्च्य ।
असमर्थो भूमितलं, प्रमृज्य विधिना प्रसारयति ॥८४॥
Loading... Page Navigation 1 ... 97 98 99 100 101 102 103 104 105