Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
યતિદિનકૃત્ય સૂક્ત - રત્ન - મંજૂષા
१०१
आवश
જે ક્ષેત્રમાં ગોચરીનો જે સમય હોય, તે સાચવવો. તેને अनुसारे सूत्र-अर्थ पोरिसी ४२वी.
आवश्यकी भणित्वा, भवोपयुक्त इति गुरुवचः श्रुत्वा । इच्छामीत्युक्त्वाऽथ, स्मर्तव्यो गौतममुनीन्द्रः ॥२६॥
(गोयरी तi) आवस्सडी छडीने, '6पयोगवान् थ' એવું ગુરુનું વચન સાંભળીને, “ઇચ્છે' કહીને ગૌતમસ્વામીને યાદ ४२वा. १०२ वामा च दक्षिणा वा, नाडी यत्रानिलो वहति पूर्णः ।
पवनग्रहणं कुर्वन्, पुरतो विदधीत तत्पादम् ॥२७॥
ડાબી કે જમણી જે નાડીમાં વાયુનો સંચાર હોય, તે પગને ઊંચો શ્વાસ લેતાં પહેલો મૂકે. १०३ वसतेर्निर्यन् भूमेः, उत्क्षिप्य व्योम्नि दण्डकं कुर्यात् ।
लब्धे प्रथमे मुञ्चेद्, अवनि ततो नार्वाक् ॥२८॥
વસતિમાંથી નીકળતા દાંડો જમીન પરથી ઉપાડીને અદ્ધર કરે. પહેલો લાભ થાય પછી જ જમીન પર મૂકે, તે પહેલાં નહીં. १०५ ऋज्वी गत्वाप्रत्यागतिका, गोमूत्रिका पतङ्गाख्या ।
पेटा तथाऽर्द्धपेटा, शम्बूकाऽन्तर्बहिर्द्विविधा ॥२९॥
Loading... Page Navigation 1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105