Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા
५७४ जिणवयणे पडिकुडं, जो पव्वावेइ लोभदोसेणं । चरणडिओ तवस्सी, लोएइ तमेव चारित्ती ॥९७॥ જે ચારિત્રધર જિનાગમમાં નિષિદ્ધને લોભથી દીક્ષા આપે, તે બિચારો પોતાના ચારિત્રનો જ નાશ કરે છે.
४३
विद्वाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिडं । संसारसूअरो इअ, अविरत्तमणो अकज्जंमि ॥९८॥ જેમ ઉપદેશ આપવાથી વિષ્ઠા ચૂંથતા ભૂંડને અટકાવી ન શકાય, તેમ સંસારમાં આસક્ત જીવને અકાર્યથી અટકાવી શકાતો નથી.
४५
पट
अविणीओ न य सिक्खड़,
सिक्खं पडिसिद्धसेवणं कुणइ ।
सिक्खावणेण तस्स हु,
सइ अप्पा होइ परिचत्तो ॥९९॥
અવિનીત હોય તે શીખવાડેલું શીખતો નથી, ઊલટું શાસ્ત્રવિરુદ્ધ આચરે છે. તેને શીખવાડવામાં સદા પોતાના આત્માનું જ અહિત થાય છે.
४७
जह लोअंमि वि विज्जो,
असज्झवाहीण कुणइ जो किरियं ।
सो अप्पाणं तह वाहिए अ,
पाडे अ संमि ॥१००॥
Loading... Page Navigation 1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105