Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 63
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન- મંજૂષા જૈન ધર્મમાં સુસ્થિર એવા પૂર્વકાલીન સાધુઓના ભાવપ્રધાન ચરિત્રો સાંભળવા અને યોગ્યતા મુજબ બીજાને કહેવા. ८४१ तित्थयरो चउनाणी, सुरमहिओ सिज्झिअव्व य धुवंमि । अणिगूहिअबलविरिओ, तवोवहाणंमि उज्जमइ ॥५४॥ ચાર જ્ઞાનના ધણી, દેવો વડે પૂજિત, નિયમા મોક્ષગામી તીર્થકર પણ શક્તિ ગોપવ્યા વિના તપ કરે છે. ८४२ किं पुण अवसेसेहिं, दुक्खक्खयकारणा सुविहिएहिं । होइ न उज्जमिअव्वं, सपच्चवायंमि माणुस्से ? ॥५५॥ તો પછી બીજા સુવિહિત સાધુઓએ વિદનભરપૂર મનુષ્યપણામાં દુઃખના નાશ માટે ઉદ્યમ શા માટે ન કરવો ? १९५ जं विसयविरत्ताणं, सुक्खं सज्झाणभाविअमईणं । तं मुणइ मुणिवरो च्चिय, अणुहवओ न उण अन्नो वि ॥५६॥ વિષયોથી વિરક્ત, શુભધ્યાનથી ભાવિત મતિવાળાને જે સુખ છે, તેને સાધુ જ અનુભવથી જાણે છે, બીજું કોઈ નહીં.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105