Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 64
________________ ४८ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા १९६ कंखिज्जइ जो अत्थो, संपत्तीए न तं सुहं तस्स । इच्छाविणिवित्तीए, जं खलु बुद्धपवाओऽअं ॥५७॥ જે વસ્તુની ઇચ્છા કરાય, તેની પ્રાપ્તિથી તેટલું સુખ નથી મળતું, જેટલું તેની ઇચ્છાના નાશથી મળે છે . એવો જ્ઞાનીઓનો प्रवाह छे. २१० तवसो अ पिवासाई, संते वि न दुक्खरूवगा णेआ। जं ते खयस्स हेऊ, निद्दिट्ठा कम्मवाहिस्स ॥५८॥ તપથી તરસ વગેરે લાગે તે પણ દુઃખરૂપ નથી, કારણકે તે કર્મરોગના નાશના કારણરૂપે બતાવેલ છે. २११ वाहिस्स य खयहेऊ, सेविज्जंता कुणंति धिइमेव । कडुगाई वि जणस्सा, ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥५९॥ રોગના નાશ માટે લેવાતા કડવા ઔષધ પણ લોકોને કંઈક આરોગ્યનો અનુભવ કરાવતા હોવાથી સુખ જ આપે છે. २१४ सो हु तवो कायव्वो, जेण मणो मंगुलं न चिंतेइ । जेण न इंदिअहाणी, जेण य जोगा ण हायंति ॥६०॥ તેવો તપ કરવો કે જેથી મન દુર્થાન ન કરે, જેનાથી ઇન્દ્રિયની હાનિ ન થાય, જેનાથી સંયમયોગો સીદાય નહીં. ८४८ चिअमंससोणिअस्स उ, असुहपवित्तीए कारणं परमं । संजायइ मोहुदओ, सहकारिविसेसजोएणं ॥६१॥

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105