Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 22
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા - પર્યાય, સભા, વ્યક્તિ, ક્ષેત્ર, કાળ, આગમ જાણીને, કારણવિશેષ ઉત્પન્ન થયું હોય તો જેને જે યોગ્ય હોય તે કરવું. ११२९ एताई अकुव्वंतो, जहारिहं अरिहदेसिए मग्गे । न भवइ पवयणभत्ती, अभत्तिमंतादओ दोसा ॥२०॥ અરિહંતે કહેલા માર્ગમાં યથાયોગ્ય આ બધું ન કરે તો શાસનની ભક્તિ થતી નથી અને તેને અભક્તિ વગેરે દોષો લાગે છે. ११८९ जे जत्थ जया जइया, ऽबहुस्सुया चरणकरणपब्भट्ठा। जं ते समायरंती, आलंबण मंदसड्डाण ॥२१॥ ચરણ-કરણ રહિત અબહુશ્રુતો જ્યાં, જ્યારે, જે આચરે છે, તેનું નબળી શ્રદ્ધાવાળા જીવો આલંબન લે છે. ११९० जे जत्थ जया जइया, बहुस्सुया चरणकरणसंपन्ना । जं ते समायरंती, आलंबण तिव्वसड्डाणं ॥२२॥ ચરણ-કરણ યુક્ત બહુશ્રુતો જ્યાં, જ્યારે જે આચરે છે, તેનું તીવ્ર શ્રદ્ધાવાળા જીવો આલંબન લે છે. १२६८ थोवाहारो थोवभणिओ य, जो होइ थोवनिदो य। थोवोवहिउवगरणो, तस्स ह देवा वि पणामंति ॥२३॥

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105