Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા
૩૯
२६६ अपमज्जणंमि दोसा, जणगरहा पाणिघाय मइलणया।
पायपमज्जणउवही, धुवणाधुवणंमि दोसा उ॥२४॥
કાજો ન લેવામાં આ દોષો છે : લોકનિંદા, જીવહિંસા, ધૂળવાળા પગથી ઉપધિ મેલી થવી અને તેનો કાપ કાઢવામાં (સંયમવિરાધના) ન કાઢવામાં (આત્મ-પ્રવચનવિરાધના) દોષો લાગે. २८२ विंटिअ बंधणधरणे, अगणी तेण य दंडिअक्खोहे।
उउबद्धधरणबंधण, वासासु अबंधणे ठवणा ॥२५॥
ઉપધિનો વીંટીઓ બાંધી દેવો અને પાત્રા પોતાની પાસે જ રાખવા; જેથી આગ, ચોર કે રાજાના ક્ષોભમાં તરત લઈને ભાગી શકાય. શેષકાળમાં આમ કરવું. ચોમાસામાં વીંટીયો બાંધવો નહીં અને પાત્રા મૂકી દેવા. ५५३ गुरुणाऽणुण्णायाणं, सव्वं चिअकप्पई उसमणाणं ।
किच्चं ति जओ काउं, बहुवेलं ते करिति तओ ॥२६॥
ગુરુએ રજા આપેલ સર્વ કાર્ય જ સાધુને કરવા કહ્યું છે, તેથી તેઓ બહુવેલ'ના આદેશ માંગે છે.
– સ્વાધ્યાય – ५६२ बारसविहंमि वि तवे, सब्भितरबाहिरे कुसलदिढे ।
नवि अत्थि नवि अहोही, सज्झायसमं तवोकम्मं ॥२७॥
Loading... Page Navigation 1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105