Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 60
________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ३५६ निद्धमहुराइ पुव्विं, पित्ताईपसमणझ्या भुंजे । बुद्धिबलवद्धणा, दुक्खं खु विगिंचिडं निद्धं ॥४२॥ પહેલાં પિત્ત વગેરેના શમન માટે અને બુદ્ધિ-બળની વૃદ્ધિ માટે સ્નિગ્ધ-મધુર દ્રવ્યો વાપરે. વળી, સ્નિગ્ધને પરઠવવું પણ મુશ્કેલ છે. (તેથી પણ તે પહેલાં વાપરવું.) ३६९ असुरसरं अचबचबं, अहुअमविलंबिअं अपरिसाडिं । मणवयणकायगुत्तो, भुंजइ अह पक्खिवणसोही ॥ ४३ ॥ ୪୪ સબડકા બોલાવ્યા વગર, ચાવવાનો અવાજ કર્યા વગર, બહુ ધીમે કે ઝડપથી નહીં, ઢોળ્યા વગર, મન-વચન-કાયાથી ગુપ્ત થઈને વાપરે. આ વાપરવાની શુદ્ધિ છે. ३६५ वेअण वेआवच्चे, इरिअट्ठाए अ संजमट्ठाए । तह पाणवत्तिआए, छट्टं पुण धम्मचिंताए ॥४४॥ ભૂખની વેદનાના શમન માટે, વૈયાવચ્ચ માટે, ઇર્યાસમિતિ પાળવા માટે, પડિલેહણ વગેરે સંયમ માટે, પ્રાણ ટકાવવા માટે અને ધર્મધ્યાન માટે - આ ૬ કારણે વાપરવું. વિગઇત્યાગ ३६८ " न उवण्णाइनिमित्तं एत्तो आलंबणेण वऽण्णेणं । तंपि न विगइविमिस्सं, ण पगामं माणजुत्तं तु ॥ ४५ ॥

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105