Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 53
________________ 39 પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા વિધિપૂર્વકના તે જ મંત્રો જેમ આ લોકમાં સફળ થાય છે, તેમ સૂત્ર પણ વિધિપૂર્વક કરવાથી પરલોકમાં નિયમાં સફળ થાય છે. १११४ धम्मत्थमुज्जएणं, सव्वस्स अपत्तिअं न कायव्वं । इअ संजमो वि सेओ, एस्थ य भयवं उदाहरणं ॥१७॥ ધર્મ માટે ઉદ્યત થયેલાએ કોઈને અપ્રીતિ થાય તેવું ન કરવું. સંયમ પણ એ રીતે જ કલ્યાણકર છે. આમાં પ્રભુ વીરનું ઉદાહરણ છે. २२२ मुत्तूण अभयकरणं, परोवयारो वि नत्थि अण्णो त्ति । दंडिगितेणगणायं, न य गिहवासे अविगलं तं ॥१८॥ અભયદાનથી વધીને કોઈ પરોપકાર નથી - તે રાણીચોરના દષ્ટાંતથી પ્રસિદ્ધ છે. અને ગૃહસ્થનાસમાં સંપૂર્ણ અભયદાન શક્ય નથી. ८३८ ओहेण जस्स गहणं, भोगो पुण कारणा स ओहोही । जस्स उ दुगंपि निअमा, कारणओ सो उवग्गहिओ ॥१९॥ ૧. તાપસોને થતી અપ્રીતિના નિવારણ માટે પ્રભુ વીરે ચાતુર્માસમાં વિહાર કર્યો હતો.

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105