Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
ઓઘનિર્યુક્તિ
૧૩
વૈયાવચ્ચ
नि.५३९ वेयावच्चे अब्भुट्ठियस्स, सद्धाए काउकामस्स । लाभो चेव तवस्सिस्स, अद्दीणमणसस्स ॥४६॥
-
વૈયાવચ્ચ કરવા તૈયાર થયેલા, શ્રદ્ધાપૂર્વક કરવા ઇચ્છતા, (વૈયાવચ્ચ માટે યોગ્ય સામગ્રી ન મળવાથી) ઇચ્છિતનો લાભ ન થાય તો પણ દીન ન થનારા સાધુને તો લાભ જ છે.
नि. ५३६ लाभेण जोजयंतो, जइणो लाभंतराइयं हणइ ।
कुणमाणो य समाहिं, सव्वसमाहिं लहइ साहू ॥४७॥ બીજા સાધુને લાભ કરાવનાર, પોતાના લાભાંતરાયને ખપાવે છે. બીજાને સમાધિ આપનાર સાધુ, પોતે સર્વ પ્રકારની સમાધિ (અથવા મોક્ષ) મેળવે છે.
नि.६११ सुत्तत्थथिरीकरण, विणओ गुरुपूया सेहबहुमाणो । दाणवतिसद्धवुड्डी, बुद्धिबलवद्धणं चेव ॥४८॥
સૂત્ર અને અર્થનું સ્થિરીકરણ, વિનય, ગુરુની ભક્તિ, નૂતન દીક્ષિતને (ગુરુ પર) બહુમાન ઉત્પન્ન કરવું, દાન કરનારને શ્રદ્ધા વૃદ્ધિ, ગુરુના બુદ્ધિ-બળની વૃદ્ધિ...
नि.६१२ एएहिं कारणेहि उ, केइ सहुस्स वि वयंति अणुकंपा । गुरुअणुकंपाए पुण, गच्छे तित्थे य अणुकंपा ॥४९॥
Loading... Page Navigation 1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105