Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
ઓઘનિર્યુક્તિ
૧૫
भा.४९ किं पुण जयणाकरणुज्जयाण दंतिदियाणं गुत्ताणं ।
संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥५३॥
તો પછી યતના કરવામાં ઉદ્યત, ઇન્દ્રિયને દમનારા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા સંવિગ્ન વિહારીની વૈયાવચ્ચ તો પૂરા પ્રયત્નથી કરવી જ જોઈએ. भा.४७ तित्थगरवयणकरणे,
आयरियाणं कयं पए होइ । कुज्जा गिलाणस्स उ, पढमालिअ जाव बहिगमणं ॥५४॥
તીર્થકરની આજ્ઞાનું પાલન કરવામાં આચાર્યની આજ્ઞાનું પાલન પહેલેથી જ થઈ જાય છે. એટલે (આચાર્યની આજ્ઞાથી કરેલા વિહારમાં પણ) ગ્લાનની પ્રથમાલિકા લાવવી વગેરે સર્વ સેવા ત્યાં સુધી કરવી, કે જ્યાં સુધી ગ્લાન જાતે બહાર જઈ શકતા થાય.
- વિહાર – नि.१२० चक्के थूभे पडिमा, जम्मण निक्खमण नाण निव्वाणे।
संखडि विहार आहार, उवहि तह दंसणट्ठाए ॥५५॥
ચક્ર, સૂપ, પ્રતિમા, જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણકની ભૂમિ, સંખડી, પરિભ્રમણ, સારા આહાર, ઉપધિ કે સુંદર સ્થળોના દર્શન માટે..
Loading... Page Navigation 1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105