Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 34
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા જિનશાસનમાં કર્મક્ષય માટે આરાધાતા પ્રત્યેક યોગમાં રહેલા અનંતા જીવો કેવળજ્ઞાન પામ્યા છે. नि.२८० सेसेसु अवटुंतो, पडिलेहंतो वि देसमाराहे । जइ पुण सव्वाराहणं, इच्छसि तो णं निसामेहि ॥६५॥ પડિલેહણ કરનાર પણ બીજા યોગોને ન આરાધે તો દેશઆરાધના જ છે. જો સર્વ-આરાધનાને ઇચ્છે છે - તો સાંભળ... नि.२८१ पंचिंदिएहिं गुत्तो, मणमाइतिविहकरणमाउत्तो । तवनियमसंजमंमि अ, जुत्तो आराहओ होइ ॥६६॥ પાંચ ઇન્દ્રિયથી સંયમિત, મન વગેરે ત્રણેથી ઉપયુક્ત, તપ-નિયમ અને સંયમમાં ઉદ્યમશીલ સાધુ જ સર્વ-આરાધક થાય नि.३२३ अव्वोच्छिन्ना तसा पाणा, पडिलेहा न सुज्झई । तम्हा हट्ठपहहस्स, अवटुंभो न कप्पई ॥६७॥ (દીવાલ પર) ત્રસ જીવો નિરંતર હોય છે. પડિલેહણ શુદ્ધ થતું નથી. એટલે હૃષ્ટપુષ્ટ સાધુને ટેકો લેવો કલ્પતો નથી. नि.३४९ उउबद्धधुवण बाउस, बंभविणासो अठाणठवणं च । संपाइमवाउवहो, पलवण आतोपघातो य ॥१८॥

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105