Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar
View full book text ________________
પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા
११८ साहिज्जा दुरणुचरं, कापुरिसाणं सुसाहुचरिअं ति । आरंभनियत्ताण य, इहपरभविए सुहविवागे ॥५॥ સુસાધુનું ચારિત્ર કાયરોને માટે મુશ્કેલ છે અને આરંભથી નિવૃત્ત થયેલાને આભવ-પરભવમાં શુભ ફળ મળે છે, એમ अहेवु.
38
११९ जह चेव उ मोक्खफला, आणा आराहिआ जिणिदाणं ।
संसारदुक्खफलया, तह चेव विराहिआ होई ॥६॥ જેમ ભગવાનની આજ્ઞા, આરાધના કરવાથી મોક્ષ આપે, તેમ વિરાધના કરવાથી સંસારના દુઃખો આપે.
१२०
जह वाहिओ अ किरियं, पवज्जिउं सेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं, सिग्धं च स पावइ विणासं ॥७॥ જેમ જે રોગી દવા કરીને પણ અપથ્ય સેવે, તે દવા ન કરનાર કરતાં વધુ જલદી મરે...
१२१ एमेव भावकिरिअं पवज्जिडं कम्मवाहिखयहेऊ । पच्छा अपत्थसेवी, अहियं कम्मं समज्जिणइ ॥८ ॥ તેમ કર્મરોગના નાશનું કારણ એવી ભાવૌષધરૂપ દીક્ષા લઈને જે અપથ્ય-આજ્ઞાવિરુદ્ધ કરે, તે વધુ કર્મ બાંધે. १२८ खलियमिलियवाइद्धं, हीणं अच्चक्खराइदोसजुअं । वंदंताणं नेआ - ऽसामायारित्ति सुत्ताणा ॥९॥
Loading... Page Navigation 1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105