Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 49
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા 33 णमिऊण वद्धमाणं, सम्मं मणवयणकायजोगेहिं । संघ च पंचवत्थुगं, अहक्कम कित्तइस्सामि ॥१॥ મન-વચન-કાયાથી સમ્યક રીતે વર્ધમાનસ્વામીને અને સંઘને નમસ્કાર કરીને ક્રમશઃ પાંચ વસ્તુઓને કહું છું. - પ્રવ્રજ્યા - पुढवाइसु आरंभो, परिग्गहो धम्मसाहणं मुत्तुं । मुच्छा य तत्थ बज्झो, इयरो मिच्छत्तमाइओ ॥२॥ પૃથ્વી વગેરેનો આરંભ, ધર્મના સાધનોને છોડીને બીજા પર મૂચ્છ એ બાહ્ય પરિગ્રહ અને મિથ્યાત્વ વગેરે આંતર પરિગ્રહ... ८ चाओ इमेसि सम्मं, मणवयकाएहि अप्पवित्तीओ। एसा खलु पव्वज्जा, मुक्खफला होइ नियमेणं ॥३॥ (આરંભ અને પરિગ્રહ) એ બંનેનો મન-વચન-કાયાની અપ્રવૃત્તિરૂપ જે સમ્યક ત્યાગ, તે પ્રવજ્યા છે; જે નિયમો મોક્ષફલક છે. ११८९ तह तिल्लपत्तिधारय-णायगयो राहवेहगगओ वा । एअं चएइ काउं, ण तु अण्णो खुद्दसत्तो त्ति ॥४॥ તેલના પાત્રને ધારણ કરનાર કે રાધાવેધ કરનારના જેવો (સાત્ત્વિક) જ એ પ્રવ્રજ્યાને આચરી શકે, બીજો ક્ષુદ્ર સત્ત્વવાળો જીવ નહીં.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105