Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 42
________________ ડ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા २/२८ दुक्करं खलु भो णिच्चं, अणगारस्स भिक्खुणो । सव्वं से जाइयं होइ, नत्थि किंचि अजाइयं ॥९४॥ અણગાર એવા સાધુનો આ આચાર સદા દુષ્કર છે - તેની પાસે જે કંઈ છે, તે બધું બીજા પાસેથી માંગીને મેળવેલું જ હોય છે. માંગ્યા વિના લીધેલું કશું નથી હોતું. २/२४ अक्कोसेज्ज परो भिक्खं. न तेसिं पडिसंजले । सरिसो होइ बालाणं, तम्हा भिक्खू न संजले ॥१५॥ સાધુ પર કોઈ ગુસ્સે થાય - કઠોર વચન કહે તો પણ સાધુ સામે ગુસ્સો ન કરે. તેમ કરનાર તો અજ્ઞાની જેવો જ થાય; એટલે સાધુ ગુસ્સો ન કરે. ९/४० जो सहस्सं सहस्साणं, मासे मासे गवं दए । तस्सा वि संजमो सेओ, अदितस्स वि किंचणं ॥१६॥ જે દર મહિને એક હજાર માણસોને એક-એક હજાર ગાયનું દાન કરે, તેના કરતાં કંઈ દાન ન કરનારનું સંયમ વધુ સારું (પુણ્ય બંધાવનાર | નિર્જરા કરાવનાર) છે. १३/१७ बालाभिरामेसु दुहावहेसु, न तं सुहं कामगुणेसु रायं । विरत्तकामाण तवोधणाणं, जं भिक्खुणं सीलगुणे रयाणं ॥९७॥

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105