Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 44
________________ ૨૮ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન - મંજૂષા રાત્રિના પહેલા પહોરે (સૂત્ર) સ્વાધ્યાય કરે. બીજામાં ધ્યાન (અર્થચિંતન) કરે. ત્રીજા પહોરે સૂએ અને ઊઠે; ચોથા પહોરમાં ફરી સ્વાધ્યાય કરે. २६/१२ पढमं पोरिसि सज्झायं, बितियं झाणे झियायइ । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ॥१०२॥ દિવસના પહેલા પહોરે (સૂત્ર) સ્વાધ્યાય કરે. બીજા પહોરે ધ્યાન (અર્થચિંતન) કરે. ત્રીજામાં ગોચરી વહોરે - વાપરે, ફરી ચોથા પહોરે સ્વાધ્યાય કરે. ११/२६ गिर नहेहिं खणह, अयं दंतेहिं खायह । जायतेयं पाएहिं हणह, जे भिक्खुं अवमन्नह ॥१०३॥ જો સાધુની આશાતના કરો છો, તો પર્વતને નખથી ખોદવાનું, લોખંડને દાંતથી ચાવવાનું કે ભડભડતા અગ્નિને લાત મારવાનું કામ કરો છો. १७/३ जे केइ उ पव्वइए, निद्दासीले पकामसो । भोच्चा पेच्चा सुहं सुयइ, पावसमणे त्ति वुच्चइ ॥१०४॥ જે દીક્ષિત થયા પછી વારંવાર સૂવાના સ્વભાવવાળા છે, ખાઈ-પીને સુખેથી સૂઈ જાય છે, તે પાપશ્રમણ કહેવાય છે. १७/१५ दुद्धदहीविगइओ, आहारेइ अभिक्खणं । अरए य तवोक्कमे, पावसमणे त्ति वुच्चइ ॥१०५॥

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105