Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 37
________________ ઓઘનિર્યુક્તિ એકલપણામાં (ગોચરી વગેરે જવામાં) આ દોષો છે - સ્ત્રી, કૂતરા અને વિરોધીઓનો ઉપદ્રવ, ગોચરીમાં દોષ લાગવા, મહાવ્રતનો ભંગ.. તેથી બીજાની સાથે જ જવું. नि.४४३ छक्कायदयावंतो वि, संजओ दुल्लहं कुणइ बोहिं। आहारे नीहारे, दुगुंछिए पिंडगहणे य ॥७६॥ શકાય પર દયાવાળો સાધુ પણ જુગુપ્સિત રીતે આહારનીહાર કરે છે તેવી રીતે ગોચરી વહોરે, તો બોધિને દુર્લભ કરે. नि.४४४ जे जहिं दुगुंछिया खलु, पव्वावणवसहिभत्तपाणेसु । जिणवयणे पडिकुट्ठा, वज्जेयव्वा पयत्तेण ॥७७॥ જે લોકો જે ક્ષેત્રમાં જુગુણિત છે, તેનો દીક્ષા આપવામાં, વસતિ લેવામાં, આહાર-પાણી વહોરવામાં જિનવચનમાં પ્રતિષેધ છે, તેને પ્રયત્નપૂર્વક વર્જવાં. नि.४४७ पवयणमणपेहंतस्स, तस्स निद्धंधसस्स लुद्धस्स । बहुमोहस्स भगवया, संसारोऽणंतओ भणिओ ॥७॥ (જુગુપ્સિત આહારાદિ કરનાર સાધુ-) જિનવચનની ઉપેક્ષા કરનાર, નિર્ધ્વસપરિણામી, લુબ્ધ અને બહુ મોહવાળા છે; તેનો ભગવાને અનંતસંસાર કહ્યો છે. नि.५२८ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू । एक्कंमि हीलियंमि, सव्वे ते हीलिया होंति ॥७९॥

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105