Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 39
________________ ઉત્તરાધ્યયનસૂત્ર १०/१ दुमपत्तए पंडुरए जहा, निवडइ राइगणाण अच्चए । एवं मणुआणं जीवि, समयं गोयम ! मा पमायए ॥८३॥ પીળું પડેલું પાંદડું જેમ ખરી પડે છે, તેમ માણસનું જીવન પણ દિવસો જતાં ખૂટી પડે છે. હે ગૌતમ ! એક ક્ષણનો પણ પ્રમાદ ન કર. ९/५८ सुवण्णरुप्पस्स उ पव्वया भवे, सिया हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि, इच्छा हु आगाससमा अणंतिया ॥८४॥ સોના-રૂપાના કૈલાસપર્વત જેટલા અસંખ્ય ઢગલા કરો તો પણ લોભી માણસને તેનાથી સંતોષ નહીં થાય. કારણકે ઇચ્છા આકાશ જેટલી અનંત છે. ८/१७ जहा लाहो तहा लोहो, लाहा लोहो पवड्डइ । दोमासकयं कज्जं, कोडिए वि न निट्ठियं ॥८५॥ જેમ લાભ થાય, તેમ લોભ વધે. લાભથી લોભ વધે છે. બે માસા માગવા ગયો, પણ કરોડથી પણ સંતોષ ન थयो.

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105