Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 28
________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા नि.७५४ जे वि न वावज्जंति, नियमा तेसिंपि हिंसओ सो उ । सावज्जो उपओगेण, सव्वभावओ सो जम्हा ॥४२॥ ૧૨ જે જીવો મરતા નથી, તેનો પણ તે અવશ્ય હિંસક છે, કારણકે તે (પ્રમાદ કરતો હોવાથી) મન-વચન-કાયાથી પાપ કરી રહ્યો છે. नि.७५५ आया चेव अहिंसा, आया हिंस त्ति निच्छओ एसो । जो होइ अप्पमत्तो, अहिंसओ हिंसओ इयरो ॥४३॥ નિશ્ચયનયથી આત્મા જ અહિંસા છે, આત્મા જ હિંસા છે. જે અપ્રમત્ત છે, તે અહિંસક છે. જે પ્રમત્ત છે, તે હિંસક છે. नि.७६० जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ॥४४॥ શાસ્ત્રવિધિના જ્ઞાની, શુદ્ધ પરિણામથી યુક્ત અને યતનાવંતને જે વિરાધના થાય તેનું ફળ પણ નિર્જરા જ છે. नि.६१ वज्जेमित्ति परिणओ, संपत्तीए विमुच्चई वेरा । अवहंतो वि न मुच्चइ, किलिट्टभावो त्ति वा जस्स ॥ ४५ ॥ હિંસાને છોડવાના પરિણામવાળો, હિંસા થાય તો પણ કર્મથી બંધાતો નથી. જેનો પરિણામ ક્લિષ્ટ-હિંસક છે, તે હિંસા ન કરે તો પણ કર્મ બંધાય છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105