Book Title: Sukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Author(s): Bhavyasundarvijay
Publisher: Shramanopasak Parivar

View full book text
Previous | Next

Page 18
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા १०३ णाणं पयासगं सोहगो, तवो संजमो य गत्तिकरो। तिण्हं पि समाजोगे, मोक्खो जिणसासणे भणिओ ॥५॥ જ્ઞાન પ્રકાશક છે. તપ શોધક - શુદ્ધ કરનાર છે. સંયમ ગુપ્તિકર-નવા કર્મને અટકાવનાર છે. જિનશાસનમાં ત્રણેના योगमां-एमां भोक्ष यो छ. ९३ सामाइयमाइयं सुयनाणं, जाव बिंदुसाराओ । तस्स वि सारो चरणं, सारो चरणस्स निव्वाणं ॥६॥ સામાયિકથી શરૂ કરીને બિંદુસાર (ચૌદમું પૂર્વ) સુધી શ્રુતજ્ઞાન છે. તેનો સાર ચારિત્ર છે અને ચારિત્રનો સાર મોક્ષ ९७ संसारसागराओ उब्बुडो, मा पुणो निबुड्डिज्जा । चरणगुणविप्पहीणो, बुड्डइ सुबहुं पि जाणतो ॥७॥ સંસારસાગરમાંથી બહાર આવ્યો છે, હવે પાછો ડૂબીશ નહીં. ઘણાં જ્ઞાનવાળો પણ ચારિત્રથી રહિત હોય તો ડૂબી જાય ११४६ जाणतो वि तरिउं, काइयजोगं न जुंजइ नईए । सो वुज्झइ सोएणं, एवं नाणी चरणहीणो ॥८॥

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105